1. Home
  2. Tag "Tourists"

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ વધીઃ ડોમેસ્ટીક પ્રવાસીઓનો 50 ટકાનો વધારો

અમદાવાદઃ  કોરોનાનો બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદ જેવા મેગાસિટીમાં હવે રોજના માત્ર કોરોનાના બે કેસ જ નોંધાય રહ્યા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની જતા જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.  ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર જૂનમાં 2.23 લાખ […]

સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને ગીર અભ્યારણ્યમાં હવે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

જુનાગઢઃ રાજ્યમાં સિંહની વસતીમાં વધારો થયો છે. એશિયાટિક લાયનને નિહાળવા માટે અસંખ્ય પ્રવાસીઓ સિંહ અભ્યારણ્યની મુલાકાતે આવતા હોય છે. રાજય સરકાર હવે સિંહ અભ્યારણને વધુ સુરક્ષિત કરવાની સાથે સહેલાણીઓ માટે પણ વધુ સારી સુવિધા તથા સિંહ સહિતના પ્રાણીઓને નિહાળવા માટેની ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. રાજયના પ્રવાસન વિભાગ તથા વાઈલ્ડ લાઈફ ઓથોરીટી દ્વારા સંયુક્ત રૂપે […]

કચ્છમાં મોરલાઓનું નવું સ્થળ: અહીં 1000થી વધુ મોર એક સાથે વિચરે છે

નખત્રાણા : રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરનું કચ્છમાં એક નવુ ડેસ્ટીનેશન મળી આવ્યું છે, આ એક એવું સ્થળ છે, કે તેનું વાતાવરણ માફક આવી જતાં અને સલામતી હોવાથી એક હજારથી વધુ મોરલાઓ જોવા મળી રહ્યા છે. મોરના ટેંહુક..ટેહુંકના અવાજથી આ વિસ્તારમાં એક અનોકો નજારો જોવા મળી રહ્યો છે. આ સ્થળ છે, કચ્છનો ધીણોધર ડુંગર, મોરલાઓની નવી […]

પાવાગઢઃ રોપ-વેના ભાડામાં કરાયો વધારો, હવે રોપ-વેમાં બેસવા ખિસ્સામાંથી 170 ખર્ચવા પડશે

વડોદરા :  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ,  ગિરનાર  અને અંબાજીના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા છે. ગિરનાર ખાતે રોપ વે ની સુવિધા ગત વર્ષે જ શરૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમયે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ ઉઠ્યો હતો. જે બાદમાં રોપ વેનું સંચાલન કરતી કંપની તરફથી ભાડામાં નજીવો ઘટાડો કરાયો હતો. હવે પાવાગઢ ખાતે રોપ […]

ગુજરાતીઓ કોરોનાને ભૂલી ગયા, તમામ પર્યટક સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

અમદાવાદ : ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. જાહેર રજાના દિવસે દરેક પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. અને હવે લોકો કોરોનાને ભૂલી ગયા હાય તેમ પરિવાર સાથે સહેલગાહે નીકળી પડે છે. તમામ પ્રવાસન  પૂરજોશમાં છે પરંતુ આ ભીડ ત્રીજી લહેર નોતરી શકે છે તેમાં શંકાને સ્થાન […]

થાઇલેન્ડ જવા માંગતા ટુરિસ્ટો માટે મહત્વના સમાચાર, 120 દિવસમાં થાઇલેન્ડ ફરીથી ટુરિસ્ટોનું કરશે સ્વાગત

થાઇલેન્ડ જવાનું પ્લાનિંગ કરતા લોકો માટે સારા સમાચાર આગામી 120 દિવસોમાં વિદેશી પર્યટકો માટે થાઇલેન્ડ ખુલ્લુ થઇ જશે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તે લોકો થાઇલેન્ડના ટુરિસ્ટ સ્પોટની મુલાકાત લઇ શકશે નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં થાઇલેન્ડ પણ સામેલ છે. કોરોના કાળ પહેલા થાઇલેન્ડની મુલાકાત લેનારા ભારતીય પર્યટકોમાં ઘણો વધારો થયો […]

ભારતઃ કોરોના મહામારીને પગલે તમામ વાઘ અભ્યારણ્યોમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ હવે ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. જો કે, કોરોનાનો ભય હજુ લોકોને સતાવી રહ્યો છે. દરમિયાન પ્રાણીઓ અને પશુઓમાં આ રોગચાળો ના વકરે તેની ચિંતામાં પશુપ્રેમીઓ ગરકાવ થઈ ગયા છે. દરમિયાન માણસોમાંથી આ જીવલેણ વાયરસ પ્રાણીઓમાં ન ફેલાય તે માટે દેશના તમામ વાઘ અભ્યારણ્યો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી […]

પ્રવાસીઓ માટે આવતીકાલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પગલે કર્ફ્યુ સહિતના આકરા પગલા લેવામાં આવ્યાં હતા. એટલું જ નહીં સંક્રમણ ફેલતુ અટકાવવા માટે પ્રવાસન સ્થળોને બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા ફરીથી જીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. જેથી નર્મદા નદીના કાઠે આવેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા તમામ પ્રવાસીઓનો ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાશે

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર-પાંચ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેક પ્રવાસીએ પ્રવેશ પહેલા ફરજિયાત આ ટેસ્ટ કરાવવાનો […]

પાટણની રાણકીવાવ સહિત ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આતિહાસિક પર્યટક સ્થળો પણ હવે પ્રવાસીઓ માટે બંધ કરવાની ફરજ પડી છે. પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આ ઉપરાંત પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણીની વાવમાં પણ આજથી પ્રવેશ બંધ કરાયો છે. ગુજરાતમાં કોરોના મહામારીના વધતા પ્રકોપને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code