1. Home
  2. Tag "Tourists"

માઉન્ટ આબુમાં નકી લેક ઓવરફ્લો, ખળખળ વહેતા ઝરણાંઓને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

પાલનપુરઃ અષાઢ મહિનો પૂર્ણ થતાં આવતીકાલે શુક્રવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસાના પ્રથમ મહિનામાં બનાસકાંઠા સહિત રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેના લીધે પર્યટક સ્થળ ગણાતા અને ગુજરાતના સરહદી વિસ્તાર રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુમાં કૂદરતે સોળે કળાએ શણગાર સજ્યો હોય તેમ અનોખો નજારો સર્જાયો હતો. નકી લેક ઓવરફ્લો થયું […]

લગભગ 2.5 વર્ષ પછી પ્રવાસીઓ ભૂટાન પણ ફરવા જઈ શકશે

કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ભૂટાનની સરકાર દ્વારા દેશની સરહદોને બંધ કરી દેવામાં આવી હતી, પણ હવે તે સરહદોને ભૂટાનની સરકાર દ્વારા ખોલી દેવામાં આવી છે જેથી કરીને ભૂટાન ફરવા જનારા લોકો ભૂટાન ફરવા પણ જઈ શકશે. ભૂટાનની સરહદને ખોલતા લોકો એવું માની રહ્યા છે કે સરહદ નજીકના રહેવાસીઓ આ સમાચારથી ઉત્સાહિત છે, કારણ કે મુસાફરોના આવવાથી […]

ટિહરીના ગંગોત્રી હાઈવે પર મોટી દુર્ઘટના, કાર ખાઈમાં પડતાં પશ્ચિમ બંગાળના 6 પ્રવાસીઓના મોત

દહેરાદૂન:ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. કંડીસૌડ તાલુકામાં કોટી ગાડ પાસે એક બોલેરો વાહન ખાડામાં પડી ગયું.આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે,ગાડી ખાઈમાં પડતાની સાથે જ આગ લાગી ગઈ હતી.વાહનમાં સવાર તમામ યાત્રાળુઓ પશ્ચિમ બંગાળના હતા. જે વાહન ખાડામાં પડ્યું તે ઉત્તરાખંડનું જ છે. […]

ગિરનાર રોપ વેમાં છેલ્લા એક મહિનામાં 18608 પ્રવાસીઓ વધ્યા, આવકમાં વધારો

અમદાવાદઃ જૂનાગઢમાં ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. તેના લીધે કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા […]

ઉનાળાની ગરમીને લીધે દમણના દેવકા અને જમપોર બીચ પર પ્રવાસીઓ ઉમટી પડ્યા,

સુરતઃ ઉનાળાના વેકેશનમાં હાલ રાજ્યના તમામ પ્રર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં દમણના બીચ ગુજરાતીઓ માટે ફેવરીટ પ્રવાસન સ્થળ બન્યું છે. ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ ઉમટી પડ્યા છે. મીની ગોવા તરીકે ઓળખાતા દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા 2 વર્ષ બાદ પ્રવાસને વેગ પકડ્યો છે. દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને […]

રાજકોટ રેલવે ડિવિઝને ટિકિટ વિના મુસાફરી કરતા 25,973 મુસાફરોને ઝડપીને 1.99 કરોડનો દંડ વસૂલ્યો

રાજકોટઃ રેલવેમાં સમયાંતરે ચેકિંગ કરીને ટિકિટ વગર પ્રવાસ કરતા મુસાફરોને પકડવામાં આવતા હોય છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ વગર અને નિયમો વિરૂદ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે એપ્રિલ મહિના દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા 25,973 મુસાફરોને પકડીને તેમની પાસેથી  રૂ.1.99 કરોડનો દંડ […]

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે,જાણો તેના વિશે

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે, ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે જાણો તેના વિશે ભારતમાં હજારોની સંખ્યામાં ફરવા લાયક સ્થળો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ બધા સ્થળો પર ફરવા જતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તરભારતના આ સ્થળની કે જેનું નામ છે મસૂરી – તો આ સ્થળના […]

સાઉથ ઈન્ડિયા બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ,જાણો ક્યું સ્થળ છે લોકોની ફેવરીટ

સાઉથ ઈન્ડિયામાં ફરવાનો પ્લાન? તો આ જગ્યા ફરવાનું ન ભૂલતા ફ્લોટિંગ બ્રિજ છે ખૂબ સુંદર ભારતમાં ફરવા માટે હજારો સ્થળો છે,લોકો ફરવા નીકળે ત્યારે વિચારવું પડે કે ક્યાં ફરવા જઈશું એટલા બધા સ્થળો આપણા દેશમાં ફરવા માટે છે આવામાં જો વાત કરવામાં આવે સાઉથ ઈન્ડિયાની તો ત્યાં છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો […]

કાંકરિયા લેક અને ઝૂ પ્રવાસીઓ માટેનું બન્યુ ડેસ્ટેશન, 11 મહિનામાં 22 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદઃ શહેરમાં કાંકરિયા ઝૂ પ્રવાસીઓ માટે હવે મુખ્ય ડેસ્ટીનેશન બની ગયું છે. બહારગામથી અમદાવાદમાં ફરવા માટે આવતા લોકો પણ કાંકરિયા ઝૂની અવશ્ય મુલાકાત લેતા હોય છે. કોરોના મહામારી બાદ લોકો હવે હરતા ફરતાં થયાં છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ વધી રહી છે. ત્યારે. શહેરમાં કાંકરિયા લેક પણ પ્રવાસીઓથી ધમધમતો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી […]

ઉનાળામાં લગ્નનો પ્લાન હોય તો આ સ્થળોને બનાવો ડેસ્ટિનેશન

ઉનાળામાં લગ્ન કરવાના છે? તો આ સ્થળોને બનાવો વેડિંગ ડેસ્ટિનેશન હિલ સ્ટેશનમાં ગોઠવો લગ્નનું સ્થળ ભારતમાં લગ્ન માટેની જ્યારે સીઝન આવે ત્યારે તો સ્થળ નક્કી કરવું ભારે પડી જતું હોય છે. લગ્નના કામ અને તેનું મેનેજમેન્ટ એક મોટી ચેલેન્જ સમાન હોય છે, પણ જો આવામાં લગ્નનું સ્થળ બદલી દેવામાં આવે તો મહેમાનને પણ આનંદ આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code