અમદાવાદમાં વિશાલા સર્કલ નજીક રમકડાનાં ગોદામમાં લાગી આગ, ફાયરના 3 જવાનો દાઝી ગયા
અમદાવાદઃ શહેરમાં આગના બનાવો વધતા જાય છે. જેમાં આગ લાગવાનો વધુ એક બનાવ સરખેજ વિસ્તારમાં વિશાલા સર્કલ નજીક રમકડાના ગોદામમાં બન્યો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. દરમિયાન રમકડાંમાં બેટરીને લીધે બ્લાસ્ટ થતાં ફાયરના ત્રણ જવાનો દાઝી ગયા હતા. ગોડાઉનમાં આગ […]