1. Home
  2. Tag "Toys"

રમકડાંના ઉત્પાદનમાં ભારતની વધતી સ્વનિર્ભરતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે રમકડા ઉદ્યોગને ભારતીય કારીગરોને ટેકો આપવા અને રમકડાં દ્વારા સર્જનાત્મકતા અને કલ્પનાને પોષવા માટે પ્રોત્સાહિત કર્યા જે સમગ્ર વિશ્વમાં બાળકોને પ્રેરણા આપે છે અને શિક્ષિત કરે છે. નવી દિલ્હીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઈન્વેસ્ટ […]

શ્રાવણ-ભાદરવાના લોકમેળા પહેલા જ રમકડાંના ભાવમાં 30 ટકાનો વધારો ઝીંકાયો

અમદાવાદઃ  ગુજરાતમાં શ્રાવણ-ભાદરવો મહિનો એટલે લોકમેળાની પણ મોસમ જામતી હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. મેળામાં ચકડોળથી લઈને અવનવા રંગબેરંગી રમકડાંની દુકાનો આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે રમકડાં ઉદ્યોગને પણ મોંઘવારી નડી છે. અને રમકડાંના ભાવમાં 30 જેટલો વધારો કર્યો છે. જેના લીધે મેળામાં રમકડાના નાના સ્ટોલ ઊભા કરનારા વેપારીઓ મુશ્કેલીમાં […]

રમકડાંના BSI પ્રમાણપત્ર ફરજિયાતના નિર્ણય જરૂરી પણ વેપારીઓ જુનો સ્ટોક ખાલી કરવાનો સમય આપો

અમદાવાદઃ રાજ્યમાં રાજકોટ સહિત શહેરોમાં રમકડાં બનાવવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. ત્યારે સરકારે રમકડાંની સલમતી અને ગુણવત્તા નિશ્વિત કરવા માટે BSI પ્રમાણપત્ર ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને રમકડાંના નાના ઉદ્યોગકારોએ બીરદાવ્યો  છે. પણ મોટી સમસ્યા છે કે, રમકડાંના ઉદ્યોગકારો પાસે મોટો સ્ટોક જમા પડેલો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code