આયુષ્યમાન ભારત યોજના, કોને લાભ મળી શકે, કાર્ડ કેવી રીતે કઢાવવું તેની ટ્રેડ શોમાં માહિતી અપાઈ
ગાંધીનગરઃ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં બનાવાયેલા આયુષ્માન પેવેલિયનમાં મુલાકાતીઓને હેલ્થ વિભાગ દ્વારા અપાતા વિવિધ ળાભની માહિતી આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આરોગ્યની દરકાર રાખવા અને સારવારના મસમોટા ખર્ચથી બચાવતી પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સમગ્ર ભારતમાં કાર્યરત છે. આ યોજનાનું કાર્ડ કેવી રીતે બનાવી શકાય અને આ યોજના હેઠળ કોને કોને લાભ મળે તેની […]