1. Home
  2. Tag "trade"

ભારતના મુખ્ય બંદરોએ નાણાકીય વર્ષ 2022-23માં વેપાર અને આર્થિક વૃદ્ધિને વેગઃ સર્બાનંદ સોનોવાલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023 દરમિયાન, ભારતના મુખ્ય બંદરોએ અભૂતપૂર્વ ઊંચાઈઓ સર કરી છે અને કામગીરીના વિવિધ મુખ્ય સૂચકાંકોમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. નવી દિલ્હીમાં આયોજિત FICCIના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવની બીજી આવૃત્તિમાં બોલતા સોનોવાલે જણાવ્યું હતું કે મુખ્ય બંદરોએ સામૂહિક રીતે રેકોર્ડ […]

જો વેપાર કરવાનો પ્લાન હોય તો,આના વિશે જાણી લો

ગુજરાતમાં એક મોટો વર્ગ રહે છે જેમને પોતાનો બિઝનેસ અને વેપાર છે. આ ઉપરાંત મોટો વર્ગ એવો છે કે જેમને વેપાર ધંધામાં પોતાનું ભવિષ્ય બનાવવું છે. તો આવામાં લોકોએ આ વેપાર ધંધા વિશે જરૂરથી જાણવું જોઈએ. ડેરી પ્રોડક્ટનો બિઝનેસ (Dairy Product Business) શરૂ કરી શકો છો. ડેરી ઉત્પાદનોનો ઉપયોગ રોજિંદા જીવનમાં થાય છે. તેમાં બગાડ […]

શું તમારે પણ વેપાર કરવો છે? તો જાણી લો આ મહત્વની જાણકારી

ગુજરાતના લોકોને લઈને અનેક દેશમાં લોકો એવુ માને છે આ જગ્યા પર એવા લોકો રહે છે જે વેપાર-બિઝનેસમાં વધારે રસ ધરાવે છે, ગુજરાતમાં મોટાભાગના લોકો વેપાર સાથે જોડાયેલા છે, ત્યારે હવે તમે એવી જાણકારી મેળવશો કે જેના પછી તમને લાગશે કે તમારે પણ આ વેપાર શરૂ કરવો જોઈએ. વાત એવી છે કે જો તમને ફરવાનો […]

ચૂંટણીની મોસમ, સુરતમાં રાજકીય પક્ષોના ધ્વજ, ખેસ, ટોપી, બેનર્સ સહિતનો વેપાર ધમધમવા લાગ્યો

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માત્ર રાજકીય પક્ષોને જ નહીં પણ રાજકારણ સાથે ન જોડાયેલા લોકોને પણ ફાયદો કરાવી આપતી હોય છે. ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટેશન, મંડપવાળા, રસોઈયા તેમજ રાજકીય પક્ષોના બેનર્સ,પોસ્ટર્સ, ખેસ ટોપી બનાવનારાઓને કમાણી થતી હોય છે. ત્યારે સુરત શહેરમાં ચૂંટણીના પ્રચાર માટેના કપડાના બેનર્સ, પોસ્ટર્સ, ખેસ, ટોપી સહિતનું સાહિત્ય બનાવવાનો ધંધો 900 કરોડે પહોંચ્યો છે. […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપારને લઈને મહત્વના કરાર થયાં

નવી દિલ્હીઃ ભારતની વિદેશ નીતિને કારણે છેલ્લા કેટલાક ઘણોથી ભારતના અન્ય દેશો સાથે સંબંધ વધારે ગાઢ બન્યાં છે. દરમિયાન આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે કેટલાક મહત્વના કરાર થયાં હતા. જેથી બંને દેશો વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બનવાની શકયતાઓ રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. આ કરારથી ભારતના કૃષિ, ટેક્સટાઈલ્સ, ફાર્મા અને ગારમેન્ટ સેકટરને સૌથી વધારે […]

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થાય, તો ભારત-યુક્રેન વચ્ચે થતા અબજો ડોલરના વેપારને નુક્સાન થઈ શકે

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ યુદ્ધની અણી પર બંન્ને દેશ ભારતના અબજો ડોલરના વેપારને જોખમ દિલ્હી:  આજના સમયમાં કોઈ પણ દેશને યુદ્ધ માફક આવે તેમ નથી. કોઈ પણ દેશ યુદ્ધના ખર્ચાને પહોંચી શકે તેમ નથી અને તેની પાછળનું કારણ છે વેપાર અને કરોડો રૂપિયાનું રોકાણ, હાલ રશિયા અને યુક્રેન વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે અને […]

વેપાર-વણજને પણ નડ્યું કોરોનાનું ગ્રહણ, મોટા ઓર્ડર પર રોક, પરપ્રાંતની ખરીદી ઘટી

અમદાવાદઃ કોરોનાનો ડર તો દરેકને સતાવી રહ્યો છે. જેમાં ગત કોરોનાકાળમાં વેપાર-ધંધાને અગણિત નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેની હજુ કળ વળી નથી ત્યાં ફરી કોરોએ ઉઠલો મારતા વેપારીઓ ચિંતિત બન્યા છે.  અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી શરૂ થઈ ગઈ છે. પહેલી બે લહેરમાં લોકડાઉનમાં દુકાનો- વ્યાપાર- ઉદ્યોગ બંધ રહેવાને કારણે આ વખતે વેપારીઓએ […]

ગુજરાતઃ ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન વધતા સુગરનું 1 કરોડ ટન સુધી ઉત્પાદન થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કપાસ સહિતના પાકનું ઉત્પાદન થાય છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે. શેરડીના ઉત્પાદન બાદ સુરગ ફેકટરીઓમાં ખાંડના ઉત્યાદનમાં ઉપયોગ કરવામાં આવે છે. શેરડીનો પાક સારો આવતા ઉત્પાદન સમગ્ર દેશમાં થતા ખાંડની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ મોટા જથ્થામાં એક્સપોર્ટ કરી શકાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે […]

અફઘાનિસ્તાન સાથેનો વેપાર-વણજ ઠપ: સુરતના કાપડના વેપારીઓના કરોડોના પેમેન્ટ સલવાયાં

સુરતઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ સત્તા હસ્તગત કર્યા બાદ અરાજકતાભરી સ્થિતિ ઊભી થઈ છે. અનેક દેશોએ રાજદ્વારી સંબંધોનો અંત લાવીને તેમના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. આમ રાજકીય ક્ષેત્રે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સાથેનો વેપાર-વણજ ઠપ થઈ જતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. કહેવાય છે કે, કાપડના નિકાસકારોનું કરોડો રૂપિયાનું પેમેન્ટ અટવાઈ […]

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેપારને ‘નિયંત્રિત નહીં કરાય : ગ્રાહક બાબતોનું મંત્રાલય

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે મોબાઈલ અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. તેમજ ઈ-કોમર્સ કંપનીઓને પણ તેનો ફાયદો થયો છે. જો કે, ખાટી અને ભારે છૂટના નામે ગ્રાહકો સાથે છેતરપીંડી કરતી ઈ-કોમર્સ કંપનીઓ સામે કાર્યવાહી કરવાની કવાયત સરકારે તેજ કરી છે. ઈ-કોમર્સ પ્લેટપોર્મ પર ભારે છૂટના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા ફ્લેશ સેલ પર પ્રતિબંધ મૂકવાની સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code