2000 રૂપિયાની નોટ્સ પાછી ખેંચવાનો નિર્ણય સરકારી તંત્ર અને કેટલાક વેપારીઓને ફળ્યો,
અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂપિયા 2000ની નોટ્સ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધે છે. અને બેન્કો દ્વારા ટોકન સિસ્ટમ અપનાવીને સોમવારથી 2000ની નોટ્સ બદલી અપાશે.જ્યારે બીજી બાજુ કેટલાક વેપારીઓ, પેટ્રોલ પંપના સંચાલકો, અને કેટલાક તબીબોએ પણ રૂપિયા 2000 નોટ્સ સ્વીકારી રહ્યા હોવાથી ઘણાબધા લોકો બેન્કોમાં નોટ્સ બદલાવવાની કડાકૂટમાં પડવાને બદલે જ્યાં નોટ્સ ચાલતી હોય તેવા […]