ખેડુતો પાસેથી ખરીદાતુ શાકભાજી ગ્રાહકો સુધી પહોંચતા વેપારીઓ ત્રણગણા ભાવ વસુલે છે
અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. જે વિસ્તારોમાં વરસાદ બાદ ઉઘાડ નિકળી રહ્યો છે. એવા વિસ્તારોમાં ખેડુતોએ વાવણી કાર્યનો પ્રારંભ કરી દીધો છે. પોતાના વાડી-ખેતરમાં સિંચાઈની સુવિધા હોય એવા ઘણા ખેડુતોએ તો વરસાદ પહેલા જ લીલા શાકભાજીનું વાવેતર કરી દીધુ હતુ. એટલે શાકભાજી તૈયાર થઈને માર્કેટમાં આવતા હજુ મહિનો લાગશે. ત્યારબાદ ભાવ […]