ટ્રેડિશનલ પોષાકને લઈને એક્ઝિબેશનમાં થઈ રહ્યો છે વધારોઃ યુવતીઓનું ટ્રેડિશનલ વેર તરફ આકર્ષણ વધ્યું
ટ્રેડિશનલ પોષાક તરફ યૂવતીઓનું આકર્ષમ પ્રવાસન સ્થળોએ આ પ્રકારના એક્ઝિબેશન કે સ્ટોર જોવા મળે છે આજકાલ અનેક શહેરો કે પછી પ્રવાસન સ્થળો એ ટ્રેડિશનલ કપડાનો એક્ઝિબેશન મોટા પ્રમાણમાં જોવા મળે છે, ભારતીય સંસ્કુતિને જાળવી રાખવા દેશના અનેક રાજ્યના પ્રવાસન સ્થળે જે તે રાજ્યના ટ્રેડિશનલ પોષાકનું એક્ઝિબેશન કે સ્ટોર જોવા મળે છે,અહીં આવતા લોકો આ […]