ભારત દેશમાં પરંપરાથી ખવાતું આવ્યું છે ‘દહીં’ – સાત્વિક ખોરાકમાં ગણના સાથે ‘દહીં’નુ ખાસ મહત્વ
ભારતીય ખોરાકમાં દહીનું ખાસ સ્થાન પરંપરાથી ખવાતું આવી રહ્યું છે દહીં દહીંને સાત્વિક ખોરાક ગણવામાં આવે છે ભારતના આરોગ્ય અને આહાર પ્રાચીન સમયથી જ દંહીને પોષણયૂક્ત આહાર ગણવામાં આવે છે, પશુ પાલન પ્રવૃતિ અને દૂધ ઉત્પાદનમાં મોખરે છે,આદિકાળથી ભારતમાં સભ્ય અને ધર્મ સંસ્કૃતિમાં દૂધ અને દુધમાંથી બનગી વાનગીઓને આરોગવામાં આવે છે જેમાં દંહીનું ખાસ […]