SG હાઈવે પરના એલિવેટેડ કોરિડોરને અકસ્માતમુક્ત બનાવવા ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે
અમદાવાદઃ શહેરમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સસિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકાર્પણ કર્યું હતું. હવે આ હાઇવે પરથી પસાર થનારા વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે. આ કોરિડોર દેશમાં પાંચમા નંબરનો સૌથી લાંબો એલિવેટેડકોરિડોર છે, જેને અકસ્માત ફ્રી બનાવવા માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં (VMS) વેરિએબલ મેસેજ […]