1. Home
  2. Tag "Traffic Police Drive"

રાજકોટમાં મ્યુનિ, અને સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

હેલ્મેટ વિના વાહનો ચલાવતા વાહનચાલકો દંડાયા, પોલીસ સાથે RTOના અધિકારીઓ પણ ચેકિંગ ઝૂંબેશમાં જોડાયા, હેલ્મેટભંગની દંડમાફી માટે કર્મચારીઓએ કરી આજીજી રાજકોટઃ ગુજરાતમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાંયે મોટા ભાગના દ્વીચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી, અકસ્માતોમાં બાઈક કે સ્કુટરના ચાલકોએ હેલ્મેટ ન પહેર્યો હોવાથી માથામાં ઈજા થવાથી મોત નિપજવાના બનાવો પણ બની રહ્યા […]

અમદાવાદમાં શુક્રવારથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

સગીર વયના બાળકો વાહનો ચલાવતા પકડાશે તો વાલી સામે ગુનો નોંધાશે, શાળા વિસ્તારોમાં ખાસ ઝૂંબેશ ચલાવાશે, શિક્ષણાધિકારીએ પણ શાળાઓને લખ્યો પત્ર અમદાવાદઃ શહેરમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂટર કે બાઈક લઈને જતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ 125 સીસીના સ્પોર્ટ બાઈક ચલાવીને શાળામાં આવતા હોય છે. મોટાભાગના વિદ્યાર્થી સગીર વયના હોય છે. અને તેમની […]

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 66 રિક્ષાઓ ડિટેઈન

રિક્ષાચાલકો આડેધડ પાર્કિંગ કરતા હતા, રિક્ષામાં વધુ પ્રવાસીઓને બેસાડતા હતા, હવે સમયાંતરે પોલીસ ડ્રાઈવ યોજાશે અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન બહાર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. રેલવે સ્ટેશનની બહાર રિક્ષાઓ આડેધડ પાર્ક કરવામાં આવે છે. તેમજ રિક્ષાઓમાં નિયત કરતા વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવતા હોય છે. તેમજ રિક્ષાચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. […]

સુરતમાં રોંગ સાઈડ સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, FRI ઉપરાંત 483 લાયસન્સ રદ કરવા RTOને રિપોર્ટ

સુરત: ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં રોંગ સાઈડ ચલાવતા વાહનચાલકો સામે પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં ચલાવાતા વાહનચાલકો વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાની સાથે સાથે તેઓના લાઇસન્સ રદ કરવા માટેની પણ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. માત્ર એક સપ્તાહમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારનારા […]

અમદાવાદમાં રોંગ સાઈડમાં ચલાવાતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ FRI નોંધી પાઠ ભણાવશે

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા વાહનચાલકો રોંગ સાઈડમાં પોતાના વાહનો ચલાવીને ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરતા જોવા મળે છે. રોંગ સાઈડમાં વાહનો ચલાવવાને લીધે ઘણીવાર અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 10 દિવસ રોંગ સાઈડ ચાલતાં વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવશે.. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે. પરંતુ […]

વડોદરામાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 300 સ્કુલવેન સામે કાર્યવાહી, RTOનો મેમો અપાયો

વડોદરાઃ શહેરમાં બાળકોને શાળાએ લઈ જતાં અને લાવતા સ્કુલ વેન અને રિક્ષાઓ ટ્રાફિકની નિયમોનું પાલન કરતા ન હોય તેમજ સ્કુલવેન અને રિક્ષાઓમાં નિયમ કરતા વધુ બાળકોને બેસાડાતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડ્રાઈવ યોજીને 300 જેટલા સ્કુલ વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. આ તમામ વાહનચાલકોને આરટીઓનો મેમો આપવામાં આવ્યો છે […]

અમદાવાદમાં બેરોકટોક ફરતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, વાહનચાલકોને દંડ કરાયો

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી છે. પરંતુ પરમીટ લઈને ફરતા ડમ્પરો સહિત ભારે વાહનો પુરફાટ ઝડપે ચલાવાતા હોય છે. સવારે 9થી 11 અને સાંજે 5થી 8 દરમિયાન રોડ પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે ટ્રાફિક અવર્સ દરમિયાન મ્યુનિ.ના કચરા ભરેલા ભારે વાહનો તેમજ બિલ્ડરોની સાઈટ્સ […]

અમદાવાદમાં રોંગ સાઈડમાં દોડતા અને HSRP નંબર પ્લેટ વિનાના વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અવાર-નવાર ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. વાહનચાલકોમાં ટ્રાફિકના કાયદાનું યોગ્યરીતે પાલન થાય અને ટ્રાફિકના નિયમો વાહનચાલકો સમજતા થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. શહેરમાં ઘણાબધા વાહનચાલકો રોંગ સાઈડમાં પોતાના વાહનો ચલાવતા હોય છે તેના લીધે અકસ્માતો સર્જાતા હોય છે. ઘણ વાહનચાલકો તો ટ્રાફિકના નાના […]

કારમાં ડાર્ક ફિલ્મ અને મોડીફાઈડ સાયલેન્સર સામેની ડ્રાઈવમાં અમદાવાદમાં 9.65 લાખનો દંડ વસુલાયો

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે જુદી જુદી ડ્રાઈવ યોજાતી હોય છે. શહેરમાં હજુ ડાર્ક ફિલ્મ લગાવેલી હોય છે. ઉપરાંત કેટલાક વાહનોમાં મોડિફાઈડ કરેલા સાઈલેન્સર ફીટ કરેલા હોય છે. આથી અવાજના પ્રદુષણમાં પણ વધારો થતો હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં વાહનોમાં ડાર્ક ફિલ્મ અને મોડિફાઈડ સાઈલેન્સર સામે ડ્રાઈવ યોજીને માત્ર સાત દિવસમાં રૂપિયા 9.65 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code