હાઈવે પર ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે કેવી રીતે જાય છે કાર્યવાહી?
ભારતમાં શહેરોથી લઈને હાઈવે પર વાહન ચલાવવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો ટ્રાફિક પોલીસ તે વાહનનું ચલણ કાપે પાડે છે. આજકાલ, વાહનો પર નજર રાખવા માટે ઘણી આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે, જેના કારણે […]