TRAIએ SMS ટ્રાફિક માટે વ્હાઇટલિસ્ટેડ URLs, APKS અથવા OTT લિંક્સને અનિવાર્ય કર્યાં
નવી દિલ્હીઃ સંદેશાઓમાં URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર)ના દુરુપયોગને રોકવા માટેના એક મોટું પગલું ભરતા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 20મી ઓગસ્ટ 2024ના રોજ એક નિર્દેશ જારી કરીને તમામ એક્સેસ પ્રદાતાઓને URL, APK (Android પેકેજ) કે OTT (ઓવર ધ ટોપ) લિંકવાળા કોઈ પણ ટ્રાફિકને બ્લોક કરે, જેને વ્હાઇટલિસ્ટ કરવામાં આવ્યા નથી. આ દિશાનિર્દેશ 1લી ઓક્ટોબર 2024 […]