1. Home
  2. Tag "train accident"

મહારાષ્ટ્રમાં સર્જાયો ટ્રેન અકસ્માત – માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર લાગતા 50થી વધુ યાત્રીઓ ઘાયલ

મહારાષ્ટ્રમાં બે ટ્રેન સામસામે ભટકાઈ પેસેન્જર ટ્રેન અને માલગાડી અથડાતા યાત્રીઓ ઘાયલ મુંબઈઃ- વિતેલી મોડી રાતે અંદાજે 2 વાગ્યેને 30 મિનિટ પર મહારાષ્ટ્રમાં બે ટ્રન વચ્ચે ટક્કર થતા અકસમ્તા સર્જાયો હતો પ્રાપ્ત વિગતો પ્રમાણે મહારાષ્ટ્રના રાયપુરથી નાગપુર જઈ રહેલી ટ્રેનનો ગોંદિયામાં અકસ્માત થયો છે. માલગાડી  અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થતાં 50થી વધુ યાત્રીઓ ઘાયલ […]

આંધ્રપ્રદેશઃ ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત, અનેક લોકો ઘાયલ

મુંબઈઃ આંધ્રપ્રદેશમાં ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં હતા. ગુવાહાટી જતી ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન બટુવા ગામ પાસે અટકાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા અને બાજુની ટ્રેક પાસે ઉભા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનની અડફેટે કેટલાક પ્રવાસીઓ આવી ગયા હતા. […]

જો તમને ટ્રેનના પાટા પર સેલ્ફી લેવાનો શોખ છે તો ચેતી જજો – ત્રણ યુવાનો ટ્રેન સામે પટકાતા બે નામોત

ચાલુ ટ્રેનમાંથી સેલ્ફી પાડવી ભારે પડી સેલ્ફીએ બે યુવકોના જીવ લીઘા એક યુવક ગંભીર દિલ્હીઃ- આજકાલના યુવક યુવતીઓમાં  સેલ્ફી અને ફોટો પાડવાનો ક્રેઝ ેટલી હદે વધી રહ્યો છે કે લોકો ભાન ભૂલ્યા છે, આવા ઘેલા શોખ ઘરાવતા લોકો ચાલુ વાહનો  નદીના કિનારાઓ પર ઊંચા પહાડો પર બસ સેલ્ફી ક્લિક કરે છે અને જીવને જોખમમાં મૂકે […]

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને નવ ઉપર પહોંચ્યો

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી નજીક બિકાનેર-ગુવાહાટી ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના છ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને નવ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આજે કેન્દ્રીય રેલવે મંત્રી ઘટના સ્થળની મુલાકાત લે તેવી શકયતા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક […]

ટ્રેનને હવે નહીં નડે અકસ્માત, આ રીતે ટ્રેન રેડ સિગ્નલ જોતા જ બ્રેક લગાડી દેશે

હવે રેલવે અકસ્માત ટાળી શકાશે રેડ સિગ્ન જોતા જ એન્જિનને જાતે જ બ્રેક વાગવા માંડશે રેલવે ઝીરો એક્સિડેન્ટ લક્ષ્યાંક માટે પ્રયાસરત નવી દિલ્હી: દર વર્ષે અનેક રેલ અકસ્માત થાય છે ત્યારે ભારતીય રેલવે અત્યારે ઝીરો એક્સિડેન્ટ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પ્રયાસરત છે. આ લક્ષ્યને સિદ્વ કરવા માટે રેલવે દ્વારા ટ્રેન પ્રોટેક્શન એન્ડ વોર્નિંગ સિસ્ટમ પર […]

ધુમ્મસથી ટ્રેન દુર્ઘટના અટકાવવા મેલ-એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં ફોગ સેફ ડિવાઈસ લગાવાયાં

આ ડિવાઈસ પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે ફોગ મેન પણ તૈયાર કરવાનું આયોજન ધુમ્મસમાં રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ દિલ્હીઃ શિયાળાના આરંભ સાથે જ વહેલી સવારે અનેક રાજ્યોમાં ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે. જેથી કેટલીક વાર ટ્રેનના અકસ્માતના બનાવો બને છે. પૂર્વ મધ્ય રેલવેએ શિયાળામાં ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો […]

સાવરકુંડલા નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહનું મોત

અમરેલી : જિલ્લાના રાજુલા, ધારી સહિતના વિસ્તારોમાં પણ સિંહ જોવા મળી રહ્યા છે. ગીરનો પૂર્વ વિસ્તાર વનરાજોને અનુકૂળ આવી ગયો છે. પરંતુ આ વિસ્તારમાં રેલવે ટ્રેક પર સિંહ ટ્રેનની અડફેટ આવવાના બનાવો વધી રહ્યા છે. જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલા ખડકાળા ગામના રેલવે ટ્રેક પર સિંહ કપાઈ જવાની ઘટના બની છે. આ અરેરાટીભરી ઘટનાથી જીવદયાપ્રેમીઓમાં દુખની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code