કાનપુરમાં ટ્રેન ઉથલાવવાના કેસમાં ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો
• ઘટનાસ્થળથી 200 મીટરના અંતર સુધી પુરાવાની શોધ કરવામાં આવી હતી • પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી લખનૌઃ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં કાલિંદી એક્સપ્રેસને પલટી મારવાના કાવતરામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે એન્જિન પછી સિલિન્ડર 71 વખત સ્લીપર સાથે અથડાયું હતું. સદનસીબે સિલિન્ડર ફાટ્યો ન હતો. જો સિલિન્ડર […]