ટ્રેનના યાત્રીઓને રહાત – હવે જનરલ ડબ્બા સામે ‘ઇકોનોમી મીલ’ સ્ટોલની અપાશે સુવિધા, 20 રૂપિયામાં ભોજન, 3 રૂપિયામાં મળશે પાણી
દિલ્હીઃ- ભારતીય રેલ્વે દ્રારા યાત્રીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવતી હોય છે ત્યારે હવે સામાન્ય નાગરિકો કે જેઓ જનરલ કોચમાં મુસાફરી કરતા હોય છે તેમના માટે રેલ્વેએ રાહતના સમાચાર આપ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતીય રેલ્વે ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને ખાવા-પીવાની કિંમતોમાં રાહત આપવાનું નક્કી કર્યું છે. હવેથી સ્ટેશનના પ્લેટફોર્મ પર જ જનરલ કોચની […]