1. Home
  2. Tag "train"

જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસના રૂટમાં થયો ફેરફાર,હવે થોડા દિવસ આ રીતે ચાલશે ટ્રેન

જામનગર:રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે જામનગર-બાંદ્રા અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ જેને 2 ઓગસ્ટ, 2022 સુધી સુરેન્દ્રનગર-બાંદ્રા વચ્ચે દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, તે હવે ટેકનિકલન કારણોસર અમદાવાદ-બાંદ્રા બાંદ્રા વચ્ચે ચલાવવામાં આવશે. વધુ વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ ને તારીખ 28.07.2022, 30.07.2022 […]

અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેન હવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઉભી રહેશે

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે મોટાભાગની ટ્રેનો સુરત ઉપર ઉભી રહે છે. દરમિયાન અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની ઘણા સમયથી પ્રવાસીઓ માંગણી કરી રહ્યાં હતા. દરમિયાન દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક […]

ભારે વરસાદને કારણે ડભોઈ-ચાંદોદ વચ્ચેનો રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત

છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ-એકતા નગર રેલખંડ પરનો ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. બોડેલી- છોટા ઉદેપુર- ચાંદોદ  વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડભોઈ – એકતા નગર રેલખંડપર ચાંદોદ નજીક રેલ્વે ક્રોસીંગ નંબર 4 પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થવાથી અને નીચેથી  માટી ધોવાઈ જવાને કારણે આ રેલખંડ પર […]

પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન હાઉસફુલ થતી હોય ટ્રેનને દૈનિક ધોરણે દોડાવવા માગણી,

ભાવનગરઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં યાત્રા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં જૈન-જૈનેત્તર આવે છે. પરંતુ રેલ માર્ગે પાલિતાણાથી માત્ર એક બાંદ્રાની સાપ્તાહિક ટ્રેન જ ઉપલબ્ધ છે. મુંબઇ-પાલિતાણા વચ્ચે દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ટ્રાફિક રહે છે, તેને ધ્યાનમાં રાખી અને પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક ટ્રેનને દેનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. આ ટ્રેનને વાયા બોટાદ-ગાંધીગ્રામના ટુકા રૂટ્સ પરથી દોડાવવામાં […]

રેલ યાત્રીઓને વધુ એક સુવિધા : ચાલતી ટ્રેનમાં બુક કરાવી શકશે ક્ફર્મ ટિકીટ

રેલ યાત્રીઓને વધુ એક સુવિધા  ચાલતી ટ્રેનમાં બુક કરાવી શકશે ક્ફર્મ ટિકીટ દિલ્હી: રેલયાત્રી આવતા મહિનાથી ચાલતી ટ્રેનમાં ઓનલાઈન કફર્મ ટિકીટ બુક કરાવી શકશે. રેલવેએ મેલ એકસપ્રેસ દુરંતો જન શતાબ્દી ગરીબ રથ, વંદે ભારત સહિત 288 ટ્રેનોની યાદી જાહેર કરીને ઓનલાઈન ટિકીટ ચેકીંગની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નવી સુવિધા અંતર્ગત તેમાં ટ્રેનમાં એસી 1,2,3 […]

મધ્યપ્રદેશઃ ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવીને તંત્રને દોડતા કરતા રેલવેના બે કર્મચારીઓ ઝડપાયા

ભોપાલઃ ઉજ્જૈનમાં ટ્રેનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલવેના સફાઈ કર્મચારીઓ જ બોમ્બ અંગે ખોટી માહિતી આપતા હતા. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને પ્રમો નામના બંને શખ્સો રેલવેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર કરે છે. એક વ્યક્તિએ 11 મે […]

રાજસ્થાનઃ પોલીસ ભરતીની પરિક્ષા આપવા જઈ રહેલા 3 યુવાનોના ટ્રેનની અડફેટે મોત

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપવા નીકળેલા ત્રણ મિત્રોનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયા હતા, આ ઘટના બાદ સમગ્ર સ્ટેશનમાં અફરા-તફરી મચી ગઈ હતી. અલવરના રાજગઢ સ્ટેશન વિસ્તારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે રાજગઢ રેલ્વે સ્ટેશન પર ત્રણ પરીક્ષાર્થીઓ ડબલ […]

ઓખા-જયપુર ટ્રેનમાં લોકો પાસેથી પૈસા ખંખેરતો નકલી ટીટી રાજકોટથી ઝડપાયો

રાજકોટઃ રાજ્યમાં નકલી પોલીસ, નકલી આરટીઓ ઈન્સ્પેક્ટર, કે જુદા જુદા રૂપ ધારણ કરીને લોકોને ઠગવાના બનાવો બનતા હોય છે. હવે ટ્રેનમાં નકલી ટીટી બનીને મુસાફરો પાસેથી તોડ કરતો ઠગ પકડાયો છે. ઓખા-જયપુર ટ્રેનમાં બોગસ TTનો સ્વાંગ રચી વગર ટીકીટે મુસાફરી કરતા મુસાફરો પાસેથી તોડ કરતા બોગસ TT ને રેલ્વે કર્મચારીની ઝપટે ચડી ગયા બાદ RPFના […]

વીજ સંકટને દૂર કરવા કાલસા ભરેલી ખાસ ટ્રેન દોડાવાશે, 750 પેસેન્જર ટ્રેનો રદ કરાઈ

નવી દિલ્હીઃ ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ છે. જેથી વિજળી સંકટને લઈને અનેક રાજ્યો ઉપર વીજ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. પાવર પ્લાન્ટ્સ પાસે માત્ર થોડા દિવસોનો કોલસો બચ્યો છે. વીજ વપરાશ અને કોલસાની અછતને ધ્યાનમાં રાખીને રેલ્વેએ આગામી એક મહિના માટે 750 પેસેન્જર ટ્રેનોની તમામ ટ્રિપ્સ રદ કરી છે. જેના […]

આણંદથી ડાકોર વચ્ચે Unreserved મેમું ટ્રેન રોજ ચાલશે

આણંદ-ડાકોર વચ્ચે Unreserved મેમું ટ્રેન ચાલશે 29 એપ્રિલથી થશે શરૂ આ મુજબ છે તમામ જાણકારી અમદાવાદ :પશ્ચિમ રેલવે દ્વારા સ્થાનિક મુસાફરોની માગણી તથા તેમની સુવિધાનો વિચાર કરીને તારીખ 29 એપ્રિલ 2022 ના રોજથી આણંદ તેમ જ ડાકોર વચ્ચે બે અનરીર્ઝવ પેસેન્જર ટ્રેન શરૂ કરવા માં આવી રહી છે. વડોદરા મંડળના પીઆરઓ પ્રદીપ શર્મા એ જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code