1. Home
  2. Tag "train"

ટ્રેનના સમયમાં ચોકસાઈ વધવાની સંભાવના,પશ્ચિમ રેલવેમાં થયું આ કામ

ટ્રેનના સમયમાં ચોકસાઈ વધવાની સંભાવના પશ્ચિમ રેલવેમાં થયું આ કામ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધવાની સંભાવના આજે પણ દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. લોકો રોજના 200-300 કિમી પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે જેમ કે સુરતથી મુંબઈ, અમદાવાદથી રાજકોટ. આ ઉપરાંત પણ પ્રવાસ માટે પણ દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં ફરવાનું […]

મહારાષ્ટ્રના નાસિક નજીક રેલ્વેની મોટી દૂર્ઘટના ટળી – રેલ્વે પાટા પરથી ટ્રેનના 10 ડબ્બા ઉતરી પડતા બે યાત્રીઓ ઘાયલ

નાસિક નજીક વિતેલી રાતે ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા 2 લોકો ઘાયલ થયા ગોવાની માહિતી મોટો હાદસો ટળ્યો મુંબઈઃ- રેલ્વે વિભઆગ દ્રારા રેલ્વેને સરળ બનાવાની દિશામાં તમામા કાર્યો થઈ રહ્યા છે તો બીજી તરફ અવાર નવાર રેલ્વે પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ પમ સામે આવી રહી છે, ત્યારે વિતેલી રાત્રે મહારાષ્ટ્રના નાસિક નજીક […]

ટ્રેનમાં મુસાફરોને હવે લિનન અને ધાબળાની સુવિધા મળશે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે જનજીવન ફરીથી ધબકતુ થઈ રહ્યું છે. વેપાર-ધંધા પાટે ચડી રહ્યાં છે. તેમજ બીજી તરફ પરિવનહ સેવાઓ પણ પહેલાની જેમ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, હવે ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને લિનન, ધાબડા અને પડદા સહિતની સુવિધા ફરી મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર કોવિડ-19ને […]

ઉત્તરપ્રદેશઃ ફતેહપુર નજીક બે ટ્રેન વચ્ચે અકસ્માત, 17 કર્મચારીઓ ઈજાગ્રસ્ત

લખનૌઃ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાં ખાગા રેલવે સ્ટેશન નજીક બે સર્વિસ ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 17 જેટલા કર્મચારીઓને ઈજા થઈ હતી. જીએમઆર કંપનીની લોકો માલગાડી અને એલએનટી ટાવર કાર વચ્ચે અકસ્માત સર્જોય હતો. ઈજાગ્રસ્ત તમામ કર્મચારીઓ બાયપાસ રેલવે લાઈનના કાર્યમાં જોડાયેલા હતા. ઈજાગ્રસ્ત પૈકી […]

મેરઠઃ પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી, મુસાફરોની સમયસૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી

નવી દિલ્ગીઃ મેરઠના દૌરાલામાં એક મોટી દુર્ઘટના ટળી હતી સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી અને લોકો સમયસર ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનમાંથી ઉછળતી આગના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પેસેન્જર ટ્રેનના બે ડબ્બા અને એન્જિનમાં આગ લાગ્યા બાદ બાકીના કોચને અલગ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન મુસાફરોએ આખી ટ્રેનને આગની […]

લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ જોડાયા પણ રિઝર્વેશનને લીધે જુલાઈ સુધી જગ્યા નહીં મળે

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસો ઘટી જતા રેલવે બોર્ડે લાંબા અંતરની ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ સીટિંગ કોચમાં રિઝર્વેશન વગર જનરલ ટિકિટ લઈને લોકોને મુસાફરી કરવાની છૂટ આપી છે. રેલવે બોર્ડના આદેશ મુજબ રિઝર્વેશન વગર જનરલ કોચ સાથે કોરોના પહેલાની સ્થિતિ મુજબ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પરંતુ પેસેન્જરોએ જનરલ કોચની સુવિધાનો લાભ લેવા માટે જુલાઈ સુધીની રાહ […]

બિહારઃ રેલવે સ્ટેશન ઉપર પડેલી ખાલી ટ્રેનમાં લાગી આગ, મોટી દૂર્ઘટના ટળી

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પાણીનો મારો ચલાવીને આગ ઉપર મેળવ્યો કાબુ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી નવી દિલ્હીઃ બિહારના એક રેલવે સ્ટેશન ઉપર ખાલી પડેલી એક ટ્રેનમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મીનિટોમાં આગની લપેટમાં પાંચ જેટલા ડબ્બા આવી ગયા હતા. આ બનાવને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે […]

હરિયાણાઃ સેલ્ફીના ચક્કરમાં ચાર યુવાનોના ટ્રેનની અડફેટે મોત

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોબાઈલ ફોન લોકોની જરૂરિયાત બની ચુક્યો છે પરંતુ કેટલીક વાર આ મોબાઈલ જ મુશ્કેલીમાં વધારો કરતો હોવાની ઘટનાઓ બને છે. મોબાઈલ ફોનમાં સેલ્ફી લેવાની ગેલછામાં અનેક લોકોએ અત્યાર સુધીમાં જીવન ગુમાવ્યાં છે. દરમિયાન હરિયાણાના ગુરુગ્રામમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ચાર યુવાનોના ટ્રેનની અડફેટે મોત થયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. […]

વડોદરાઃ પશ્વિ રેલવે દ્વારા ટ્રેનના એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર-બહાર કેમેરા લગાવાશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા રેલવે એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તબક્કે 18 એન્જિનમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેકટની સફળતા બાદ દેશભરના રેલવે એન્જિનોમાં નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવશે. વડોદરા લોકોશેડના અધિકારી પ્રદિપ મીનાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં લગાવાઈ […]

મથુરા નજીક માલગાડીના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા, ટ્રેન વ્યવહારને અસર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટ્રેનના ડબ્બા પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના હજું ભુલાઈ નથી. હવે નોર્થ સેન્ટ્રલ રેલવેના આગરા ડિવીઝનમાં મથુરા-પલવલ રૂટ ઉપર એક માલગાડીના કેટલાક ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જેના કારણે આગરા-દિલ્હી રેલ વ્યવહારને અસર થઈ હતી. માલગાડી પાટા ઉપરથી ઉતરી જવાથી 10થી વધારે ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હોવાનું જામવા મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code