1. Home
  2. Tag "train"

ટ્રેનમાં હવે રાતના મોટા અવાજે મોબાઈલમાં ગીત નહીં સાંભળી શકાય

દિલ્હીઃ દેશમાં પરિવહન માટે સમગ્ર દેશમાં રેલવે લાઈન પાથવામાં આવી છે અને જેમાં દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોની રાતની ઊંઘ હવે ખરાબ નહીં થાય. મુસાફરી દરમિયાન આજુબાજુમાં કોઈપણ સહયાત્રી મોબાઈલ ફોન પર મોટા અવાજમાં વાત નહીં કરી શકે અને મોટા અવાજે મ્યુઝિક પણ નહીં સાંભળી શકે. મુસાફરોની […]

બિહારઃ કોરોના દર્દીઓના આઈસોલેશન માટે તૈયાર કરાયેલી ટ્રેનની બોગીમાં લાગી આગ

પટણાઃ બિહારના ગયામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આઈસોલેશન માટે ટ્રેનની બોગીમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન આ બોગીમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આ સમયે ટ્રેનમાં કોઈ નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી. ફાયરબ્રિગેટના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું […]

ટ્રેનમાં ટિકીટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી એક વર્ષમાં રૂ. 100 કરોડથી વધુનો દંડ વસુલાયો

દિલ્હીઃ દેશમાં લોકડાઉન બાદ રેલવે વ્યવહાર કેટલાક નિયંત્રણો સાથે શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એક વર્ષના સમયગાલામાં ટીકીટ વિના મુસાફરી કરનારા પ્રવાસીઓ અને વેઈટીંગ ટીકીટ ઉપર પ્રવાસ કરનારા હજારો પ્રવાસીઓને ઝડપી લઈને તેમની પાસેથી 100 કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો હતો. કોરોનાને પગલે વેઈટ લીસ્ટમાં નામ ધરાવતા પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી ન […]

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]

ભાવનગર-બાંદ્રાની ટ્રેનમાં વધારાનો ફસ્ટક્લાસ એસી કોચ લગાડાશે

ભાવનગરઃ ગોહિલવાડને મુંબઈ સાથે જોડતી ટ્રેન ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવેએ ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના એસી ફર્સ્ટ ક્લાસ કોચ લગાડવાનો નિર્ણય કર્યો છે. પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  ટ્રેન નં. 02972/02971 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલમાં છ મહિનાના સમયગાળા માટે એક વધારાનો […]

રાયપુરમાં ટ્રેનમાં થયો બ્લાસ્ટઃ CRPFના છ જવાનો ઘાયલ

દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા […]

દિવાળી પહેલા જ ઉત્તર ભારત, બંગાળ, અને ઓડિસા જતી ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ લિસ્ટ

અમદાવાદઃ દિવાળીના પર્વને એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં જુદાજુદા શહેરોમાં વસવાટ કરતા પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જવા માટે ટ્રેનોમાં બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન જાય છે. જેના પગલે અમદાવાદથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. […]

અમદાવાદઃ હાવડા-ગાંધીધામ ટ્રેનમાં રૂ. 3 કરોડના ડ્રગ્સ એક શખ્સની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે વિવિધ એજન્સીઓએ કવાયત તેજ બનાવી છે. દરમિયાન હાવડાથી ગાંધીધામ જતી ટ્રેનમાંથી 3 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ઝડપી લીધું હતું. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 ઉપરથી યુવાનને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં […]

ટ્રેનોમાં રિઝર્વેશન ચાર્ટ બની ગયા બાદ કરન્ટ બુકિંગ કરનારા પ્રવાસોને હવે 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનેથી હાલમાં 150 જેટલી ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાકાળ પછી આ તમામ ટ્રેનોને સંપૂર્ણ રીઝર્વેશન સાથે જ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ સહિત ડિવિઝનમાંથી પસાર થતી આ ટ્રેનોમાં અનેક સીટ ખાલી રહેતી હોવા છતાં પેસેન્જરોને મુસાફરી કરી શકતા નથી. ઘણા પેસેન્જરો ટ્રેન ઉપડવાના એક કે બે કલાક પહેલા સ્ટેશન […]

સમોસા ખાવાનો શોખ યુવાનને ભારે પડ્યોઃ આખી ટ્રેન યુવક ઉપરથી થઈ પસાર અને પછી…….

યુવકને સમોસા ખાવા ભારે પડ્યા ટ્રેન છૂટી જવાના ચત્કરમાં ઉતાવળે ટ્રેન કપડવા જતા મોત મળ્યું પટનાઃ- સામાન્ય રીતે ટ્રેનનની  મુસાફરી કરતા વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. ટ્રેન ચાલવાનો સમય હોય ત્યારે નીચે ન ઉતરવું જોઈએ નહી તો ક્યારેક જીવ ગુમાવવો પ઼ે છે, ત્યારે આવીજ એક ઘટના બિહારના બક્સરમાં સામે આવી છે. વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code