1. Home
  2. Tag "train"

નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરાનો પર્દાફાશઃ મોટી દુર્ઘટના ટળી

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી માલગાડીના ડ્રાઈવરની સમયસૂચકતાથી દૂર્ઘટના ટળી રેલ વ્યવહારને થોડા સમય માટે રોકવામાં આવ્યો અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના નવસારી નજીક ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક ઉપર લોખંડની એંગ્લો નાખી હતી. જો કે, અહીંથી પસાર થતી માલગાડીના ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ અંગે તેણે તાત્કાલિક […]

હવે ટ્રેનોમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા નહીં મળે, આ છે તેનું કારણ

નવી દિલ્હી: ભારતમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે ફ્રી વાઇ-ફાઇ સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે. રેલવે મંત્રાલયની એવી પણ યોજના હતી કે, જે રીતે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા પ્રાપ્ત થાય છે તે જ રીતે ટ્રેનમાં પણ આ સુવિધા મળે. પરંતુ એવું નહીં થઇ શકે. એવું એટલા માટે કે, રેલવેએ ટ્રેનોમાં ઇન્ટરનેટ […]

રાજકોટ-પોરબંદર, જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

રાજકોટઃ પોરબંદર, સોમનાથ- જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવશે. જે અતંગર્ત 09573 રાજકોટ- પોરબંદર સ્પેશિયલ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સવારે 7.07 કલાકે આવશે અને અને 7.08 કલાકે ત્યાંથી પ્રસ્થાન કરશે. તેવી જ રીતે 09574 પોરબંદર- રાજકોટ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સાંજે 6.15 કલાકે આવશે અને અને 6.16 કલાકે ત્યાંથી ઉપડશે. જ્યારે સોમનાથ-જબલપુર ટ્રેન બપોરે 1.35 કલાકે […]

કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદથી 90 ટકા ટ્રેનો 15મી જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ટ્રેન વ્યવહાર પૂર્વવત બની રહ્યો છે. અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનેથી ઉપડતી કે પસાર થતી 200થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાંથી હાલ 50 ટકા જેટલી ટ્રેનો દોડે છે અને ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તબક્કાવાર બાકીની ટ્રેન શરૂ કરશે. 15 જુલાઈ સુધીમાં અમદાવાદની 90 ટકાથી વધુ ટ્રેનો શરૂ થઈ જવાની શક્યતા છે. જો […]

અમદાવાદના કાંકરિયા લેક પર હવે બાપુ ગાડી નહીં પણ ફાસ્ટ અટલ ટ્રેન દોડશે

અમદાવાદ: શહેરના કાંકરિયા લેકફ્રંટમાં ચાલતી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતી એક્સપ્રેસને દોડવા માટે ટૂંક સમયમાં જ રેલવેની નેરોગેજ લાઈન મળશે. કોસાંબીથી ઉમરપાડા વચ્ચે અગાઉ આ લાઈન હતી તેને ઉખાડી નાખવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પાટા રેલવે પાસેથી ખરીદ્યા છે અને હવે 2008માં કાંકરિયામાં નંખાયેલા પાટા ઉખાડીને આ ટ્રેક લગાાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના […]

કોરોનાના કેસ ઘટતા, મુસાફરો વધતા હવે ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ તા.24મીથી દરરોજ દોડાવશે

રાજકોટ  :  કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કર્યા છે. અને જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની રહી છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા પણ અગાઉ બંધ કરાયેલી કે અંશત: ચાલુ રખાયેલી રેલ સેવા પૂર્વવત કરવા કમ્મર કસી છે. જેના ભાગરૂપે  આગામી તા.ર4મીથી ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસને બદલે દરરોજ  દોડાવવામાં […]

બરૌની-અમદાવાદની ટ્રેનમાં સિનિયર સિટીઝનના નામે મુસાફરી કરતા 116 મુસાફરો પકડાયા

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ટ્રેનોમાં બુકિંગ વધુ હોવાથી કેટલાક એજન્ટો સિનિયર સિટીઝનના નામે ટિકિટ કન્ફર્મ કરાવીને અન્ય મુસાફરોને પધરાવી દેતા હોવાની ફરિયાદો ઉઠતા રેલવે દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. બરૌનીથી અમદાવાદ આવતી સ્પે. ટ્રેનમાંથી ટિકિટ વગર અને સિનિયર સિટીઝનને નામે ટિકિટ લઈ ગેરકાયદે મુસાફરી કરતા 116 […]

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ થતા મુસાફરોને રાહતઃ મહુવાથી ઉપડતી ટ્રેનો હજુ પણ બંધ

ભાવનગર : ગુજરાતમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવા સૌથી વધુ પ્રભાવિત બની હતી. જેમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. તેથી સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય […]

કોવિડ-19 હોસ્પિટલમાં બેડની અછતને પગલે હવે રેલવેના કોચનો કરાશે ઉપયોગ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ દર્દીઓને બેડ પણ નહીં મળતા હોવાની ફરિયાદો થઈ છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ બેડની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બેડની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે રેલવેના કોચનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જે અંગેની તૈયારીઓ પણ શરૂ […]

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેલવેના 20 કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરી સ્ટેન્ડ ટૂ રખાયા

અમદાવાદઃ રેલવે દ્વારા 20 જેટલા કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરીને જરૂર પડે તૈયાર રાખવામાં આવ્યા છે. 20 રેલવે કોચ   કોવિડ દર્દીઓની સારવાર માટે તંત્રને સુપરત કરી દેવામાં આવ્યા છે. બેડ, પડદા, ઓક્સિજન, ટોઈલેટ, સેનીટેશન, ફાયર સેફટી સહિતની સુવિધા સાથે  20 કોચ સજ્જ કરી દેવામાં આવ્યા છે રાજ્યમાં  કોરોના મહામારીએ વ્યાપક માથું ઉંચકયું છે. છેલ્લા પખવાડિયામાં મહામારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code