અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ, ફાઇલીંગ અને IP કોમર્શિલાઇઝેશન અંગે તાલીમ શિબિર યોજાઈ
ગાંધીનગરઃ ટેક્નિકલ શિક્ષણ વિભાગની કચેરી, ગાંધીનગર અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ, ફાઇલીંગ અને IP કોમર્શિલાઇઝેશન અંગે અઠવાડિક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશ્નર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સંયુક્ત નિયામક સચિન પરીખ, તુષાર રાવલ, અધિક મુખ્ય કારોબારી રાગેશ કાપડિયા તેમજ તેમની ટીમના સભ્યો દ્વારા ટેક્નિકલ કોલેજના અધ્યાપકો માટે […]