1. Home
  2. Tag "Training Class"

કૃષિ વિશ્વ વિદ્યાલય દાંતિવાડા ખાતે સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

અમદાવાદઃ સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રાંત દ્વારા સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય, દાંતીવાડા, બનાસકાંઠા ખાતે બે દિવસીય ગુજરાત પ્રાંત વિચાર અને પ્રશિક્ષણ વર્ગ  તાજેતરમાં યોજાયો હતો. બે દિવસ દરમિયાન પ્રશિક્ષર્થીઓને સ્વદેશી ચળવળ અને તેના ઉદ્દેશ્યો, કૃષિ-પર્યટન,પ્રચાર પ્રસાર દ્વારા સંસાધન એકત્રીકરણ, ઈ-કોમર્સ રિટેલ બજાર સુરક્ષા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી મુખ્ય સરકારી યોજનાઓ […]

રાજ્યના અમદાવાદ સહિત ચાર શહેરોમાં મતદાર નોંધણી અધિકારીઓનો તાલીમ વર્ગ યોજાયો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીને પાંચ મહિના બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને મતદાર તરીકે નોંધણી, મતદાર ઓળખપત્રને લગતા નવા ફોર્મ, ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાવવામાં આવેલા વિવિધ આઈ.ટી. પ્લેટફોર્મ્સ તથા સ્વિપની કામગીરી સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા અમદાવાદ, વડોદરા, રાજકોટ […]

અમદાવાદઃ બહેનોમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનું ગૌરવ વધે તે હેતુએ રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

અમદાવાદઃ બહેનોમાં અનુશાસન, સુદ્રઢતા, નિયમિતતા, રાષ્ટ્રપ્રેમ, સમરસતા, સ્વરક્ષણ તથા આપણી સંસ્કૃતિનું ગૌરવ વધે તે હેતુ થી રાષ્ટ્ર સેવિકા સમિતિ, ગુજરાત પ્રાંત દ્વારા બહેનોનો તા.8થી 22મી મે એટલે કે 15 દિવસનો પ્રશિક્ષણ વર્ગ અમદાવાદના એસ.જી.હાઈવે પર સોલા ભાગવત પાસે આવેલા ઉમિયા કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. 15 દિવસ ના આ પ્રશિક્ષણ વર્ગમાં શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code