દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર ફોરેન્સિક-કમ-પ્રશિક્ષણ પ્રયોગશાળાઓ શરૂ કરાઈ
નવી દિલ્હીઃ ફોજદારી ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પ્રત્યે ભારત સરકાર કટિબધ્ધ છે. સરકારે ફોરેન્સિક ક્ષમતાઓને આધુનિક બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. તે સાયબર ફોરેન્સિક્સ સહિત આધુનિક મશીનરી અને સાધનો સાથે ઉચ્ચ ગુણવત્તાની ફોરેન્સિક વિજ્ઞાન સુવિધાઓ વિકસાવવામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરશે. દેશમાં નવી સુવિધાઓની સ્થાપના એ સતત પ્રક્રિયા છે અને દરેક […]