ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સક્રિપ્ટ, વેરિફિકેશન અને માર્કશીટ માટે ધક્કા ખાવા નહી પડે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં યુનિ.કેમ્પસથી લઈને વિવિધ સ્થળોએ જ્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓની અવર-જવર હોય તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાનો ત્વરિત અમલ કરવો તેમજ પર્યાવરણને સંદર્ભે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાન્સક્રિપ્ટ, વેરિફિકેશન,તથા ડુપ્લિકેટ માર્કશીટની તમામ પ્રક્રિયા ડિજિટલાઈઝેશન કરવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓને યુનિ.ના ધક્કા ખાવા ન પડે તેવું આયોજન […]