1. Home
  2. Tag "transfer"

ગુજરાતઃ સરકારી શિક્ષકોના બદલીના નિયમો જાહેર

જિલ્લા ફેરબદલીની જોગવાઇ ઓનલાઇન સોફ્ટવેર માધ્યમથી કરવાની રહેશે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે  ઓછામાં ઓછી  2 વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જોઇએ ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર ઓછામાં ઓછી  2 વર્ષની […]

કારને પેટ્રોલમાંથી સીએનજીમાં ટ્રાન્સફર કરવા માટે અપનાવો આ સ્ટેપ્સ..

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ આસમાનને આંબી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો પાસે એક વિકલ્પ બચ્યો છે – CNG કાર. છેલ્લા કેટલાક વર્ષોમાં, CNG એક સસ્તું ઇંધણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. જો તમારી પાસે પેટ્રોલ કાર છે તો તમે તેમાં CNG કિટ પણ લગાવી શકો છો. આની મદદથી તમારી પેટ્રોલ […]

ગુજરાતઃ HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર

અમદાવાદઃ રાજ્ય સરકારનો HTAT મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહે૨ ક૨વામાં આવે છે. • શિક્ષણ વિભાગના તા.22/06/2011ના ઠ૨ાવથી RTE ACT 2009 હેઠળ HTAT મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી કરવામાં આવેલ. • આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ […]

ગુજરાતમાં મહેસુલ વિભાગ દ્વારા 30 મામલતદારોની સાગમટે બદલી,

ગાંધીનગરઃ  રાજ્યમાં મહેસુલ વિભાગ દ્વારા જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. રાજકોટ, ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સપ્તાહ પહેલા જ ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. […]

ગુજરાત સરકારે ગેસ કેડરના અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિના કર્યા આદેશ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગેસ કેડરના અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિના આદેશ કર્યા છે. ગેસ (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરના એક જૂનિયર સ્કેલના એક અધિકારીને પોસ્ટિંગ અને જૂનિયર સ્કેલના 2 મામલતદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી આપી છે. જેમાં  ચિંતન વૈષ્ણવને  સિપુ પ્રોજેક્ટ(પાલનપુર)માં જમીન અધિગ્રહણ અને પુનર્વસનના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે […]

અમદાવાદમાં PIની બદલીનો ગંજીપો ચિપાયો, એકસાથે 62 પોલીસ ઈન્સ્પેકટરની સાગમટે બદલી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તારીખ એકાદ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ જશે, તે પહેલા જ પોલીસ કમિશનરે શહેરના 63 પીઆઈની સાગમટે બદલીઓ કરી છે. બદલીઓમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી છે, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની રાહ જોવાઇ રહી હતી. તેમાં […]

અમદાવાદમાં વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા 1472 કોન્સ્ટેબલોની સાગમટે બદલીઓ

અમદાવાદઃ શહેરના પાલીસ કમિશનરે વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 વર્ષથી ફરજ બજાવતા 1472 જેટલાં પોલીસ કોન્સ્ટેબલોની સાગમટે બદલીઓ કરી છે. જેમાં કેટલાક કોન્ટેબલો પસંદગીના પોલીસ સ્ટેશનમાં બદલી થતાં આનંદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક કોન્સ્ટેબલોની પોતાના ધરથી દુરના પોલીસ સ્ટેશનમાં બદલી થતાં કચવાટ પણ ઊભો થયો છે. અમદાવાદ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલોની સાગમટે બદલીનો ગંજીફો ચિપાયો […]

અમદાવાદના પોલીસ કમિશનરે બદલીનો ગંજીપો ચીપ્યો, 1124 કોન્સ્ટેબલ, ASIની સાગમટે બદલી

અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનરે પીઆઈ, પીએસઆઈની બદલીઓ કર્યા બાદ એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીઓ કરી છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ મળીને કૂલ 1124 કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે એક સાથે 1124 પોલીસ  બદલી કરી છે. જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ […]

કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો જાહેર, 17000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ માટે રૂ. 17 હજાર કરોડ જાહેર કર્યાં હતા. પીએમ પ્રણામ યોજના અને કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પણ શરૂ કર્યું. આ દરમિયાન તેમણે રાજ્યમાં પાંચ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના કરોડો ખેડૂતો માટે આજનો દિવસ ખાસ છે. પીએમ કિસાન સન્માન […]

જ્ઞાનસેતુ ડે શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓને તબદીલ કરો, શાળા સંચાલકોએ કરી માગ

ગાંધીનગરઃ ગુજરાતમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળાઓને મંજુરી અપાતા તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને થશે. રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો શરૂ થવાથી દર વર્ષે અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાથી આવરી લેવામાં આવશે. આથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code