અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલની ટ્રાન્સફર વોરન્ટથી સાબરમતી જેલમાંથી પોલીસે કરી ધરપકડ
અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે જેગુઆર કાર દોડાવીને નવ લોકોને કચડી નાખનારો આરોપી તથ્ય પટેલના પોલીસ રિમાન્ડ પુરા થતાં તે હાલ સાબરમતી જેલમાં છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી છે. ત્યારે સરખેજ પોલીસે અગાઉ સિન્ધુભવન રોડ પર થારના કરેલા અકસ્માત કેસમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંન્ટને આધારે ધરપકડ કરી છે. […]