1. Home
  2. Tag "transfer"

ગુજરાતમાં 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલીઓનો ગંજીપો ચીપાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. મંત્રીઓ મોટાભાગના સમયમાં વિધાનસભામાં હાજરી આપતા હોવાથી તેમના સંલગ્ન વિભાગોની વહિવટી કામગીરી રાતના સમયે કરતા હોય છે. ત્યારે મંગળવારેની મોડી રાત્રે રાજ્યના 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરાયા હતા. જેમાં  હિંમતનગર અને ઇડર, કલોલ,ઓડ વલસાડ, હળવદ મહેમદાવાદ, બારડોલી, ખંભાળિયા, વડનગર, વિજાપુર, ડાકોર, વિરમગામ, સહેસાણા, દાહોદ, કાલોલ, […]

પોલીસ કર્મચારી સામે કેસ ચાલતો હોય તો બદલી ના કરી શકાય, હાઈકોર્ટની ટકોર

અમદાવાદઃ પોલીસ કર્મચારી સામે કેસ ચાલકો તો હોય તો તેની બદલી કરવી યોગ્ય ગણાય નહીં, તેવી નોંધ ગુજરાત હાઈકોર્ટે એક અરજીની સુનાવણીમાં કર્યું હતું. પોલીસકર્મીઓની બદલી મુદ્દે ખુદ પોલીસ વિભાગે જ કેમ હાઇકોર્ટના પગથીયા ચઢવા પડે છે, તેવી નોંધ પણ રાજ્યની વડી અદાલતે કરી હતી. કેસની હકીકત અનુસાર, રેલવે વિબાગના પોલીસ કર્મચારીએ પોતાની બદલી મુદ્દે […]

ગુજરાતમાં પાલીસ વિભાગમાં SP, Dy.SP કક્ષાના 70થી વધુ અધિકારીઓની બદલીઓ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ એક કે દોઢ મહિનામાં જ જોહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને ત્રણ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે. તાજેતરમાં સરકારે સનદી અધિકારીઓની બદલીઓ કરી હતી. હવે પોલીસ વિભાગમાં એસપી અને ડીવાયએસપી કક્ષાના 70 જેટલા અધિકારીઓની […]

ગુજરાતમાં ફરીવાર IPSની બદલીઓનો ગંજીપો ચીપાશે, ગૃહ વિભાગે બદલીની ફાઈલ તૈયાર કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચારેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ ચૂંટણી પંચે પણ મતદાર યાદીને આખરી ઓપ આપવા સહિતની તૈયારીઓ કરી દીધી છે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્ય સરકારને એવો આદેશ આપ્યો છે. કે, ત્રણથી વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા […]

રાજ્યમાં 34 IPSને બઢતી અપાયા બાદ બદલીઓ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ હવે નવરાત્રી બાદ આઈએએસ અને આઈપીએસની બદલીનો ગંજીપો ચીપાઈ એવી શક્યતા છે. જો કે આઈપીએસ અધિકારીઓની બદલીઓ પહેલા 34 જેટલાં અધિકારીઓને પ્રમોશન અપાશે, ત્યારબાદ સાગમટે બદલીઓ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત સરકારના વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગમાં પણ બદલી અને પ્રમોશનના કારણે ઉત્તેજના જોવા મળી રહી […]

ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની અમેરિકા થઇ ગઇ ટ્રાન્સફર, હવે આ પદે થઇ નિયુક્તિ

ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઇ હવે અમેરિકાના સાન ફ્રાન્સિસકોમાં પોસ્ટિંગ અપાયું છે કંપનીના રેવેન્યુ સ્ટ્રેટેજી અને ઑપરેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પદે હવે નિયુક્તિ નવી દિલ્હી: ભારતમાં ટ્વિટર ઘણા સમયથી વિવાદમાં છે ત્યારે હવે ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઇ છે. કંપનીએ તેમને હવે અમેરિકાના સાન ફ્રાન્સિસકોમાં પોસ્ટિંગ આપ્યું છે. અહીંયા તેઓની […]

GS કેડરના 79 અધિકારીઓની બદલી, અમદાવાદના આરટીઓ તરીકે આર.એસ દેસાઈ નિમાયા

અમદાવાદઃ રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે જીએસ કેડરના અધિકારીઓની બદલીનો ગંજાપો ચીપ્યો છે. અધિક કલેક્ટર કક્ષાના ગેસ કેડરના 79 અધિકારીની બદલીના આદેશ કર્યા છે. ડિસેમ્બરમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી મહત્ત્વની હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકોની મોટા પાયે ફેરબદલ કરાઈ છે. રાજ્ય સરકારે ચાર […]

કોરોનાના લીધે જે ઉદ્યોગકારોના મૃત્યુ થયાં છે, તેમની મિલકતના ટ્રાન્સફર –વેચાણમાં ફી,દંડ માફ કરવા રજૂઆત

અમદાવાદઃ કોરોના સંક્રમણને કારણે રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની છે. કોરોનામાં મૃત્યુ પામેલા ઉદ્યોગકારના પ્લોટ ટ્રાન્સફર કરવા અથવા વેચાણમાં મુશ્કેલી આવી રહી છે, આ સંજોગોમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશનની માગણી છે કે સરકાર કોઇપણ પ્રકારની ફી કે દંડ લીધા વિના ટ્રાન્સફર કે વેચાણનું કામ સરળતાથી કરી […]

રાજ્યમાં 17 પ્રાથમિક શિક્ષકોએ બદલી માટે બોગસ તબીબી સર્ટી રજુ કર્યાઃ સરકારે CIDને સોંપી તપાસ

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે તાલુકા અને જિલ્લા લેવલે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. કેટલાક શિક્ષકો બદલી માટે તબીબોના બોગસ સર્ટીફિકેટ રજુ કરીને પોતાની બદલી કરાવી લેતા હોય છે. આ સંદર્ભે ફરિયાદો ઉઠતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જિલ્લાફેર બદલી માટે ખોટા તબીબી સર્ટીફીકેટ રજુ કરાતા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં […]

રાજ્યના નવ IAS અધિકારીઓની બદલીઃ સાબરકાંઠા, ડાંગના કલેક્ટર બદલાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં વહિવટી તંત્રને વેગવતું બનાવવા નવ જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના બે IAS અધિકારીઓની સાબરકાંઠા તથા ડાંગ જિલ્લામાં કલેક્ટર તરીકેની નિમણૂંક કરાઈ છે. જ્યારે 7 IAS અધિકારીઓને DDO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ કુલ 9 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં ઘણા સમયથી સનદી અધિકારીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code