રાજકોટમાં અગ્નિકાંડ બાદ 11 ફાયર ઓફિસરોની બદલીઓ કરીને વોર્ડ વાઈઝ કામગીરી સોંપાઈ
રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડ બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર વધુ સજાગ બન્યું છે. અને ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાના એકમોને સીલ કરવામાં આવ્યા હતા. અને વેપારીઓની રજુઆત બાદ નિયત સમયમાં ફાયર એનઓસી અનેબીયુ પરમિશન લેવાની શરતે સીલ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ હવે ફાયર વિભાગના માળખાને બે ભાગમાં વિભાજન કરીને કામગીરીના ભાગલા કરી દેવા દરખાસ્ત તૈયાર થઈ છે. […]