URL, APK, OTT લિંક્સ, અથવા કોલ બેક નંબરો ધરાવતા સંદેશાઓ પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકાશે
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે મેસેજિંગ સેવાઓના દુરુપયોગને રોકવા અને ગ્રાહકોને છેતરપિંડીની પદ્ધતિઓથી બચાવવા માટેના પગલાંના અમલીકરણ માટે નિર્દેશો જારી કર્યા છે. ટ્રાઇએ આજે જારી કરેલા એક નિર્દેશ દ્વારા તમામ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને નીચેની બાબતો સુનિશ્ચિત કરવા ફરજિયાત કર્યા છેઃ ટ્રાઇએ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને વધુ સારી દેખરેખ અને નિયંત્રણ માટે 30 […]