પરિવહન ક્ષેત્રે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગના પ્રારંભિક આયોજન માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બહાર પાડી
નવી દિલ્હીઃ સરકારે ટ્રાન્સપોર્ટેશન ઈંધણમાં ગ્રીન હાઈડ્રોજનના ઉપયોગ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ માર્ગદર્શિકા બહાર પાડી છે. ગ્રીન હાઇડ્રોજન વિદ્યુત વિચ્છેદન પ્રક્રિયા દ્વારા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેમ કે પવન અને સૌર ઉર્જામાંથી પાણી દ્વારા વીજળી ચલાવીને ઉત્પન્ન થાય છે. રિન્યુએબલ એનર્જી […]