‘LMV લાયસન્સ ધારકો 7500 KG સુધીના વજનના પરિવહન વાહનો ચલાવવા માટે હકદાર છે’, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે લાઇટ મોટર વ્હીકલ (LMV)નું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિઓ અંગે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે LMVનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ 7,500 કિલોગ્રામથી ઓછા વજનનું પરિવહન વાહન ચલાવવા માટે હકદાર છે. કોર્ટે કહ્યું કે દેશમાં માર્ગ અકસ્માતમાં વધારા માટે LMV લાઇસન્સ ધારકો જવાબદાર છે તે સાબિત કરવા […]