ગુજરાતના હાઈવે પર નિયમ વિરૂદ્ધ લેવાતા ટોલટેક્સ સામે ટ્રાન્સપોર્ટર્સએ આપી આંદોલનની ચીમકી
અમદાવાદ : ગુજરાતના નેશનલ હાઈવે પર ટોલનાકાની સંખ્યા વધતી જાય છે. ટોલનાકાને લીધે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું બનતુ જાય છે. ટોલનાકા બની ગયા બાદ વર્ષો સુધી ટોલ ઉઘરાવવામાં આવતો હોય છે. હાઈવે ઓથોરિટી દ્વારા જ નિયમોનું પાલન કરાતું નથી. નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવતાં માર્ગોમાં બોટ (બીઓટી) ધોરણે નિર્માણ થયું હશે તો તેનું નિર્માણ પૂરું […]