15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશેઃ ખાસ ટ્રેનમાં કાનપુર જશે
દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી શુક્રવારે ટ્રેનથી ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત પોતાના સ્થળ પહોંચશે. જ્યાં તેઓ મિત્રો અને સ્કૂલમાં સાથે અભ્યાસ કરનારા સહપાઠિયોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા જ કાનપુર રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મ ઉપર આવાગમન બંધ કરાશે. 15 વર્ષ બાદ પહેલીવાર રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશે. વર્ષ 2006માં તત્કાલિકન રાષ્ટ્રપતિ કલામજીએ રેલવે યાત્રા કરી હતી. […]