1. Home
  2. Tag "Travel Tips"

ચોમાસામાં સાવધાની સાથે કરો મુસાફરી, ટ્રાવેલ દરમિયાન સુરક્ષિત રહેવા માટે 5 બાબતોનું ધ્યાન રાખો

વરસાદના દિવસોમાં મુસાફરી કરવાનો એક અલગ જ આનંદ છે. પ્રકૃતિનું વાસ્તવિક સૌંદર્ય ચોમાસામાં જ દેખાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો આ સિઝનમાં ફરવાનું પ્લાન કરે છે. વરસાદની ઋતુમાં ફરવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, વ્યક્તિએ એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોય. જો તમે ચોમાસાની […]

મુસાફરી દરમ્યાન ઉલ્ટી ઊબકાની સમસ્યા કેમ થાય છે? જાણો

મુસાફરી દરમિયાન ઉલ્ટી થાય છે? ઉબકા પણ આવે છે? તો તમને આ પ્રકારની છે સમસ્યા મુસાફરી કરવી બધાને ગમતી હોય છે, પણ મુસાફરી અથવા પ્રવાસ દરમિયાન દરેક લોકોને કોઈને કોઈ તો સમસ્યા હોય છે જ. જેના કારણે તે લોકો ક્યારેક હેરાન પણ થતા હોય છે. આ સમયે વાત કરવામાં આવે એવા લોકોની કે જેમને મુસાફરી […]

લાંબા પ્રવાસ પર જાવ છો? આ વાતને ભૂલતા નહીં

પ્રવાસમાં જતા પહેલા આ વાતનું રાખો ધ્યાન લાંબા પ્રવાસમાં થશે ઉપયોગી પ્રવાસ એ તાજગી માટેનો શ્રેષ્ઠ માર્ગ ફરવાનું તો ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હોય કે જેને ન ગમતું હોય, લોકો જ્યારે પણ કોઈપણ વસ્તુંથી કંટાળે ત્યારે તે ફરવા જવાનું વિચારતા હોય છે અથવા પ્લાન કરતા હોય છે. પણ હવે જે લોકો લાંબા પ્રવાસ માટે […]

મુંબઈ ફરવા જાવ છો? તો આ જગ્યાએ ફરવાનું ન ભૂલતા

મુંબઈ ફરવા જાવ છો? તો આ જગ્યા ફરવાનું ન ભૂલતા ફરવા માટે મસ્ત છે આ જગ્યાઓ મુંબઈ ફરવા માટે રોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હશે, લોકોને મુંબઈ શહેરમાં અનેક પ્રકારની લાઈફસ્ટાઈલ જોવા મળે છે તો કેટલાક લોકોને અનોખો અનુભવ થાય છે. મુંબઈમાં કેટલીક જગ્યાઓ પર લોકોને ખાવાનું મન થતું હોય છે ત્યારે કેટલાક લોકોને મુંબઈમાં […]

મુસાફરી કરતી વખતે આ હેલ્ધી હોમમેઇડ સ્નેક્સ ખાઓ,સફર બનશે વધુ મજેદાર

ફરવા જવાનું વિચારી રહ્યા છો ? આ હેલ્ધી હોમમેઇડ સ્નેક્સ ખાઓ સફર બનશે વધુ મજેદાર મુસાફરી કરતી વખતે રસ્તામાં યોગ્ય ખોરાક શોધવામાં ઘણી વાર સમસ્યા આવી શકે છે.ઘણી વખત ઘણા લોકો રસ્તામાં તળેલા ખોરાક ખાતા હોય છે.એવામાં, બિનઆરોગ્યપ્રદ આહારને કારણે ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.તે ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ […]

પહેલીવાર જઈ રહ્યા છો વિદેશ ફરવા ?,તો આ દેશોને બનાવો તમારું ડેસ્ટિનેશન

પહેલીવાર જઈ રહ્યા છો વિદેશ ફરવા ? આ દેશોને બનાવો તમારું ડેસ્ટિનેશન જાણીએ આ સુંદર જગ્યાઓ વિશે જો તમે ફરવાના શોખીન છો અને દેશમાં ફરીને મન ભરાઈ ગયું છે તો તમે વિદેશ ફરવા જઈ શકો છો,તેથી તમારા માટે કયું સ્થળ શ્રેષ્ઠ રહેશે તે જાણવું જરૂરી છે.જ્યાં સુંદર નજારો સાથે તમારે વધુ અસુવિધાઓનો સામનો કરવો પડશે […]

માત્ર ભોપાલ જ તળાવોનું શહેર નથી,હિમાચલની મંડીમાં પણ તળાવોની માણી શકો છો મજા

માત્ર ભોપાલ જ તળાવોનું શહેર નથી હિમાચલની મંડીમાં પણ તળાવોની માણી શકો છો મજા મજા માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચની મોસમ બેસ્ટ મધ્યપ્રદેશના ભોપાલને તળાવોનું શહેર કહેવામાં આવે છે, પરંતુ તમે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં પણ સ્વચ્છ તળાવોની મજા માણી શકો છો.આ સરોવરોનો આનંદ માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચની મોસમ બેસ્ટ છે. રિવાલસર તળાવ મંડી શહેરથી લગભગ […]

દક્ષિણ ભારતના આ 5 સ્થળોની અચૂકથી લો મુલાકાત,સુંદરતા અને રહસ્યોથી ભરેલ છે આ ભાગ

દક્ષિણ ભારતની લો મુલાકાત સુંદરતા અને રહસ્યોથી ભરેલ અહીં જાણો ખાસ સ્થળો વિશે ભારતમાં ફરવા માટે ઘણી ખાસ જગ્યાઓ છે, જ્યાં ફરવાનું દરેકને ગમે છે.આમાંથી એક દક્ષિણ ભારત છે.સુંદરતાનો ખજાનો ભારતના દક્ષિણ ભાગોમાં રહે છે. આ જ કારણ છે કે દર વર્ષે ઘણા પ્રવાસીઓ દક્ષિણ ભારતની સુંદરતા જોવા જાય છે.અહીંના લીલાછમ દૃશ્યો, મનોહર ખીણો દરેકને […]

અરુણાચલ પ્રદેશના બોમડિલાની લો મુલાકાત,શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું છે એક

ખૂબસુરતીને એક અલગ અંદાજમાં કેદ કરવા માંગો છો ? તો પછી અરુણાચલના બોમડિલાની લો મુલાકાત શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું છે એક બોમડિલા અરુણાચલ પ્રદેશની ગોદમાં આવેલું એક સુંદર શહેર છે. બોમડિલા અરુણાચલ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું છે.આ સ્થળ હિમાલય પર્વતોની સુંદરતા રજૂ કરે છે.અહીં તમે વિવિધ સ્વરૂપોમાં પ્રકૃતિની ભાવનાનો આનંદ માણી શકો છો.આજે અમે તમને […]

ભારતની આ ઐતિહાસિક જગ્યાઓ વિશ્વ ધરોહરની યાદીમાં છે સામેલ

ભારતની આ ઐતિહાસિક જગ્યાઓ વિશ્વ ધરોહરની યાદીમાં છે સામેલ જાણો આ ઐતિહાસિક સ્થળો વિશે ભારતમાં એવી ઘણી ઐતિહાસિક ઈમારતો અને જગ્યાઓ છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના યાત્રીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.આ સ્થાનોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.જાણો આ ઐતિહાસિક સ્થળો વિશે.. કુતુબ મિનારઃ કહેવાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code