હોળીમાં રજાઓ પર લઈ શકો છો પંજાબની મુલાકાત, ખૂબ જ સુંદર સ્થળો છે અહી જોવા લાયક
પંજાબમાં ફરવા લાયક ઘણા સ્થળો છે પંજાબના આ સ્ળો તમે 3 થી 4 દિવસમાં ફરી શકો છો હાલ હોળી ઘૂળેટીના તહેવારોની 2 -3 રજાઓ આવી રહી છે આ રજાઓમાં જો તમે ફરવા જવા ઈચ્છતા હોવ તો પંજાબની મુલાકાત લઈ શકો છો, ઓછા દિવસોમાં સરા સ્થળો ફરવા મળી શકે છએ, બજેટ પણ સામાન્ય રહેશે ઓછા […]