અમદાવાદમાં ટ્રાવેલ્સની બસોને બપોરે 1થી 3માં એન્ટ્રી નહીં અપાય તો ઓપરેટરો અનશન કરશે
અમદાવાદઃ શહેરમાં ખાનગી લકઝરી બસ સહિત ભારે વાહનોને દિવસ દરમિયાન એન્ટ્રી માટે પ્રતિબંધ છે. ત્યારે ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર સમક્ષ શહેરમાં બપોરે 1થી 3 દરમિયાન ‘નો એન્ટ્રી’માં ખાનગી બસને પ્રવેશ આપવા દેવા માગણી કરી છે. માગણી પૂરી નહિ થાય તો આગામી 20 સપ્ટેમ્બરથી અનશન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અનશનમાં રાજ્યભરનાં […]