જ્ઞાનનો ભંડાર હોય અને અહંકાર ન હોય તે જ વ્યક્તિ સરળ બનીને પ્રગતિ કરી શકેઃ સ્મૃતિ ઈરાની
અમદાવાદઃ જીવનમાં લક્ષ્યને ભેદવા માટે અર્જુનની જેમ એકાગ્રતા પૂર્વક લક્ષ્ય પર નિશાન રાખવું જરૂરી છે. જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી જે લક્ષ્યને ભેદી શકે. લક્ષ્ય નિર્ધારિત કરો અને તેની પ્રાપ્તિ માટે સાચી દિશામાં પ્રયત્ન કરો અને નિષ્ફળતા મળે તો પણ ચિંતન કરીને નવો રસ્તો કંડારી ફરી લક્ષ્ય તરફ આગળ વધો તેવું કેન્દ્રીય મહિલા અને બાળ […]