સ્તન કેન્સરની સારવાર માટે એન્ટિડિપ્રેસન્ટ દવાનું પુનઃપ્રયોજન કરી શકાય
નવી દિલ્હીઃ સ્તન કેન્સરની સારવાર માટે ખર્ચઅસરકારક ઉપાય પ્રદાન કરવા માટે એન્ટિડિપ્રેસન્ટ દવાના પુનઃપ્રયોજનની સંભાવના છે. ખર્ચાળ કિંમત, લાંબો ડેવલપમેન્ટનો સમય, અને દવાના પરીક્ષણો અને નિયમનકારી મંજૂરીઓની જરૂરિયાતને કારણે, નવી અને અસરકારક કેન્સર વિરોધી દવાઓનું સર્જન કરવું જટિલ રહ્યું છે. જો કે, બાયોમેડિકલ વૈજ્ઞાનિકો આજે દવાની શોધ માટે વારંવાર દવાઓના પુનઃપ્રયોજનનો ઉપયોગ કરે છે. ભારત સરકારના […]