1. Home
  2. Tag "Tree plantation"

અમદાવાદમાં એક મહિનામાં 11 લાખથી વધારે ટ્રી પ્લાન્ટેશન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્લાબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જે માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા દ્વારા થ્રી મિલિયન એટલે કે 30 લાખ વૃક્ષના વાવેતર માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં એક મહિનાના સમયગાળામાં લગભગ 11 લાખ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. શહેરના ઉત્તર […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવાર સાથે CM નિવાસ્થાને કર્યુ વૃક્ષારોપણ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.  વડાપ્રધાનએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ […]

અમદાવાદમાં આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતર કરાશે

અમદાવાદઃ AMCએ આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતરનો ટાર્ગેટ રાખ્યો છે. હકીકતમાં વૃક્ષોના વાવેતર બાદ નિયમિત માવજત નહીં થવાના લીધે 20થી 25 ટકા વૃક્ષો નાશ માપે છે. જેના માટે મ્યુનિ.ના અધિકારીઓ ગંભીરતા લેતા નહીં હોવાનું મનાય છે. 15મી જૂનથી અભિયાન હાથ ધરાશે.  અમદાવાદ મ્યુનિ. દ્વારા 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે. જેમાં 16,450 મધ્યના […]

સીએમ યોગીએ વર્ષ 2024માં વૃક્ષારોપણની તૈયારીઓની કરી સમીક્ષા,આવતા વર્ષે યુપીમાં 35 કરોડ રોપા વાવવામાં આવશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2024માં વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધારીને 35 કરોડ કર્યો છે. મંગળવારે જ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં યોગીએ મેગા પ્લાન્ટેશન અભિયાન-2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા સાડા છ વર્ષમાં 168.14 કરોડથી વધુ રોપા વાવવાનું કામ કરવામાં આવ્યું છે.સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ 2015 અને […]

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજન અંગે યોજાઇ બેઠક

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ યોજાશે આ કાર્યક્રમના આયોજન કરવા અંગે સહકારિતા સંમેલન યોજાયું આખા દેશમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજે પણ નંબર એક પર છે: સી.આર.પાટીલ ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તારીખ 17, સપ્ટેમ્બર 2021ના રોજ 71મો જન્મદિવસ છે ત્યારે આ જન્મદિવસ નિમિત્તે રાજ્યની સહકારી સંસ્થાઓ દ્વારા રાજ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code