1. Home
  2. Tag "tree"

ન્યૂયોર્કઃ યુવાન સંભવિત ઘરપકડથી બચવા સતત 52 કલાક વૃક્ષ ઉપર રહ્યો

દિલ્હીઃ ન્યૂયોર્ક શહેરના ક્કીંસમાં એક 44 વર્ષિય શખ્સ વૃક્ષ ઉપર લગભગ 3 દિવસ એકલે કે 52 કલાક વિતાવ્યા બાદ નીચે ઉત્તરો હતો. બપોરના સમયે આ વ્યક્તિ પોલીસથી બચવા માટે વૃક્ષ ઉપર ચડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ તેને નીચે ઉતરવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા પરંતુ યુવાન કોઈની વાત સાંભળવા તૈયાર ના હતો. રિપોર્ટ અનુસાર ન્યુયોર્કમાં […]

બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું નામ રાખવામાં આવશે,એનજીઓ સાથે મળીને બીબીએમપી શરૂ કરશે યોજના  

બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું રખાશે નામ એનજીઓ સાથે મળીને બીબીએમપી શરૂ કરશે યોજના   જીદી મારા બસ સ્ટોપથી શરૂ થશે આ પ્રોજેકટ કર્ણાટક:બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું નામ રાખવામાં આવશે.બન્નેરઘટ્ટા રોડ પર વેગા સિટી મોલ પાર કરતી વખતે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ‘જીદી મારા’ નામનું બસ સ્ટોપ પણ હશે. ખરેખર, […]

રાજકોટઃ ચોમાસામાં શહેરી વિસ્તારમાં એક લાખ વૃક્ષોનું રોપણ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાતા લોકો હવે ઓક્સિજનને લઈને વધારે જાગૃત બન્યાં છે. દરમિયાન રાજકોટમાં ચોમાસામાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણ પ્રેમીઓને ટ્રી-ગાર્ડ આપવા માટે રૂ. 55 લાખના ખર્ચે મનપાએ પાંચ હજાર ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવશે. શહેરમાં કોર્પોરેટર દીઠ 75 નંગ ટ્રી-ગાર્ડ આપવામાં આવશે. જ્યારે સેવાકીય સંસ્થા અને સોસાયટીઓને રૂ.500 માં […]

‘આરે’ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મુંબઈ મેટ્રોનો દાવો- અમે વાવ્યા છે 24 હજાર વૃક્ષો

મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના મામલે બબાલ સુપ્રીમ કોર્ટમાં આઝે આ મામલા પર છે સુનાવણી મુંબઈ મેટ્રોનો દાવો- અત્યાર સુધી લગાવ્યા 24 હજાર વૃક્ષો સુપ્રીમ કોર્ટમાં સોમવારે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના મામલા પર સુનાવણી થવાની છે. અહીં મુંબઈ મેટ્રોના એક પ્રોજેક્ટ માટે લગભગ 2500 વૃક્ષો કાપવાની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તેનો પુરજોર વિરોધ […]

મુંબઈમાં 800થી વધારે વૃક્ષો કાપવા મામલે દેખાવો, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીની અટકાયત-કલમ 144 કરાઈ લાગુ

અત્યાર સુધીમાં 800થી વધારે વૃક્ષો કપાઈ ચુક્યા છે ક્ષેત્રમાં 3 કિલોમીટરની રેડિયસ સીલ કરવામાં આવી 100થી વધારે પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી કલમ-144 દેખાવો કરતા 20 લોકોની કરાઈ અટકાયત બોમ્બે હાઈકોર્ટે મુંબઈની આરે કોલોનીને જંગલ ઘોષિત કરનારી તમામ અરજીઓને નામંજૂર કરી છે. હાઈકોર્ટના ચુકાદા બાદ આરે કોલોનીમાં શુક્રવારે મોડી રાત્રે વૃક્ષો કાપવાનું […]

250 વર્ષમાં વિલુપ્ત થઈ ગઈ વૃક્ષોની 500 અને જીવોની 217 પ્રજાતિઓ

તાજેતરમાં કરવામાં આવેલા નવા એક અભ્યાસમાં વિલુપ્ત થઈ ચુકેલા વૃક્ષોની પ્રજાતિઓની ચોંકવાનારી સંખ્યા સામે આવી છે. સંશોધકોના મતે, ગત 250 વર્ષમાં વૃક્ષોની 500થી વધારે પ્રજાતિઓ ધરતી પરથી વિલુપ્ત થઈ ચુકી છે. આ આંકડા વિલુપ્ત થયેલા છોડની હાલની યાદીથી ચાર ગણા વધારે છે. રોયલ બોટેનિક ગાર્ડન, કેવ અને સ્ટોકહોમ યુનિવર્સિટીના સંશોધકોએ આંકડા સુધી પહોંચાડવા માટે દુનિયાભરમાં […]

વિશ્વ પર્યાવરણ દિવસ: આમને આમ ચાલતું રહેશે તો ઉજ્જડ થઈ જશે ધરતી, દર વર્ષે કપાય છે 15 અબજથી વધુ વૃક્ષો

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ અને સ્વચ્છતાના સ્તરમાં ઘટાડાની પાછળ વૃક્ષોનું અંધાધુંધ કપાવવું પણ મહત્વનું કારણ છે. ધરતી બેશુમાર વૃક્ષોથી આચ્છાદિત છે. પરંતુ લોકો પોતાની સુવિધા અને ફાયદા માટે તેને ખૂબ કાપી રહ્યા છે. આજે પરિસ્થિતિ આવી થઈ ચુકી છે કે જંગલ સમાપ્ત થવાથી ઘણાં વિસ્તાર ઉજ્જડ થઈ ગયા છે. પર્યાવરણ દિવસના પ્રસંગે જાણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code