1. Home
  2. Tag "trees"

બગીચા અને જંગલોમાં વૃક્ષોને સફેદ ચૂનો લગાવવુનું જાણો કારણ…

જંગલો અથવા બગીચાઓમાં વૃક્ષો સફેદ ચૂનાથી પેન્ટ કરવામાં આવે છે. આ માત્ર ડેકોરેટિવ વર્ક નથી, પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આવો જાણીએ વૃક્ષોને સફેદ રંગથી રંગવાથી શું ફાયદા થાય છે. ઝાડને સફેદ રંગવાનાં ઘણાં કારણો છે. સફેદ રંગ જંતુઓને આકર્ષતો નથી. જ્યારે ઝાડના થડને સફેદ રંગવામાં આવે છે, ત્યારે જંતુઓ ઝાડ પર […]

ગુજરાતમાં સામાજિક વનીકરણની વધુ એક સિદ્ધિ, વૃક્ષોની કુલ સંખ્યા 39 કરોડને પાર

અમદાવાદઃ ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવા નાગરિકો પણ સહભાગી થઇ શકે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સામાજિક વનીકરણની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક પ્રયાસો થકી રાજ્ય વધુ હરિયાળું બની રહ્યું છે.   રાજ્યમાં વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણને ધ્યાને રાખીને વન […]

કાર પર ઝાડની ડાળીઓ કેમ રાખવામાં આવે છે? જાણો કારણ…

રસ્તા પર ચાલતી વખતે ઘણી વસ્તુઓ જોઈએ છીએ અને વિચારીએ છીએ કે આવું કેમ. એવી જ એક વાત છે કે શા માટે વાહનની ઉપર ઝાડની ડાળી મૂકવામાં આવે છે. વાહન પર ઝાડની ડાળી રાખવાનો અર્થ શું છે? • કાર પર ઝાડની ડાળી મૂકવામાં આવી છે ઘણીવાર રસ્તા પર પાર્ક કરેલી કાર, ટ્રક કે બીજા કોઈ […]

ભૂતપ્રેત કે પછી અન્ય કારણ, શા માટે આપણા વડીલો રાત્રે ઝાડ પાસે જવાની ના પાડે છે ? જાણો

શા માટે રાત્રે ઝાડ પાસ ન જવું જોઈએ તેના પાછળ રહેલા છે આ કારણો હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ અને પરંપરાઓ છે. આ માન્યતાઓ અને પરંપરાઓ પાછળ કોઈ ને કોઈ કારણ ચોક્કસપણે છુપાયેલું છે,  એક માન્યતા એવી પણ છે કે રાત્રે ભૂલથી પણ કોઈ ઝાડની નજીક ન જવું જોઈએ અને તેને સ્પર્શ પણ ન કરવો જોઈએ,શું […]

કચ્છમાં લિયાર,ખાટી-મીઠી આંબલી અને પીલુના ફાલથી વૃક્ષો ખીલી ઉઠ્યા, બજારમાં ધૂમ વેચાણ

ભૂજઃ કચ્છ જિલ્લાનો  છેલ્લા બે દાયકાથી સારોએવો વિકાસ થયો છે. સાથે નર્મદા યોજનાનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આ વર્ષે વૃક્ષો પર કુદરતી પાકતા  ખારી જારમાં ખારા પીલુ, મીઠી જારમાં મીઠા પીલુ, મીઠી આંબલી, ખાટી આંબલી અને પીલુ,  લિયારના ઝુંમખા જોવા મળી રહ્યા છે. અને વૃક્ષોએ લાલ ઓઢણી ઓઢેલી હોય એવા દ્રશ્યો […]

દુનિયાભરમાં વૃક્ષોની 9,200 પ્રજાતિઓ શોધવાની બાકી,નવા સંશોધનમાં ચોંકાવનારી આ બાબતો આવી સામે

પૃથ્વી પર વૃક્ષોની લગભગ 73 હજાર પ્રજાતિઓ આમાંથી 9,200 પ્રજાતિઓ હજુ શોધવાની બાકી નવા સંશોધનમાં ચોંકાવનારી બાબતો આવી સામે વિશ્વમાં વૃક્ષોની કેટલી પ્રજાતિઓ છે તેનો સચોટ જવાબ હજુ વૈજ્ઞાનિકો પાસે નથી.આ જાણવા માટે વિશ્વના 100 થી વધુ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે,પૃથ્વી પર વૃક્ષોની લગભગ 73 હજાર પ્રજાતિઓ છે. તેનાથી પણ વધુ […]

ગાંધીનગરમાં એરપોર્ટ સર્કલ સુધીનો રસ્તો પહોળો કરવા 251 વૃક્ષો કપાશે

ગાંધીનગરઃ એક સમય હતો જ્યારે પાટનગર ગાંધીનગર જઈએ તો રોડની બન્ને સાઈડ પર એટલા બધા વૃક્ષો હતા કે જાણે જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય એવો એહસાસ થતો હતો. હવે તો વિકાસના નામે ગાંધીનગર પણ ઉજ્જડ બનતું જાય છે. શહેરને હરિયાળું શહેર બનાવવા માટે વૃક્ષો વાવો, વરસાદ લાવોના નારા માત્ર વન વિભાગના કાગળો સુધી જ સીમિત […]

અમદાવાદના રિવરફ્રન્ટના પ્લોટ્સમાં વાવેલા 5000થી વધુ વૃક્ષો કેમિકલ્સયુક્ત ઝેરી પાણીને લીધે બળી ગયા

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પણ યોગ્ય માવજતના અભાવે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ‘નવો શિરસ્તો અપનાવીએ વૃક્ષારોપણને જીવનનું અભિન્ન અંગ બનાવીએ’ નો મેસેજ આપતા બેનરો ઠેરઠેર લગાવ્યાં હતા જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીના કારણે રિવરફ્રન્ટ પ્લોટમાં ઉગાડેલા 5 […]

પર્યાવરણના જતન માટે હરિયાણા સરકારની અનોખી પહેલઃ 75 વર્ષથી વધુની ઉંમરના વૃક્ષોને આપશે પેન્શન

દિલ્હીઃ ગ્લોબલ વોર્મિંગની સામનો કરતા દુનિયાના વિવિધ દેશો પર્યાવરણના જતન માટે કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન હરિયાણા સરકારે વૃક્ષોના જતન માટે મહત્વનો નિર્ણય લીધો છે. હરિયાણામાં 75 વર્ષથી વધુની ઉંમરના લગભગ 2550 વૃક્ષોને પેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓક્સિ-વન પરિયોજના હેઠળ આવા વૃક્ષોના જતન માટે દર વર્ષે રૂ. 2500નું પેન્શન આપવામાં આવ્યો છે. આ […]

અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ માટે લીલાછમ 1000 વૃક્ષોનું નિકંદન કઢાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વિકાસના કામો તો કરવામાં આવે છે પણ તેના લીધે પર્યાવરણનો નાસ થઈ રહ્યો છે. અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટથી પાટનગરના એક હજારથી વધુ વૃક્ષોનું છેદન થશે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતા 1000  જેટલા લીલાછમ ઘટાટોપ વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે.પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code