વૃક્ષોથી આચ્છાદિત અને લીલાછમ ગણાતા ગાંધીનગરમાં 7 વર્ષમાં 30 ટકા વૃક્ષો ઘટ્યાં
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેર ખૂબજ હરિયાળું અને વૃક્ષોથી લીલુછમ ગણાતુ હતું. ઉનાળાના દિવસોમાં તો ગાંધીનગરની હદમાં પ્રવેશતા જ ઠંડકનો અહેસાસ થતો હતો. પરંતુ વિકાસ માટે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. બરોકટોક અનેક લીલાછમ વૃક્ષોને ધડમૂળથી કાપી નંખાયા છે. ગાંધીનગરની ઓળખ જ લીલાંછમ શહેર તરીકે થતી હતી. પણ હમણાં જે સર્વે રિપોર્ટ સામે આવ્યો […]