1. Home
  2. Tag "trees"

ગ્લોવલ વોર્મિંગ વચ્ચે સુરતવાસીઓએ ચીંધી નવી રાહ, એક શેરીના 200 જેટલા ફૂલ-છોડ અને વૃક્ષોનું કર્યું જતન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણના જતન માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં પણ સરકાર દ્વારા વૃક્ષા રોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે, સુરતની એક શેરીમાં વસવાટ કરતા 40 પરિવારોએ પર્યાવરણના જતન માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. શેરીમાં […]

થાનગઢના સરોડી ગામની શાળાના સંકુલમાં 2000 વક્ષોઃ બેસ્ટ ગાર્ડન કેમ્પસનો મળ્યો એવોર્ડ

સુરેનગરઃ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મગાવાઇ હતી. જેમાં ગુજરામાંથી પાંચ શાળાઓની પસંદગી કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામની પ્રાથમિક શાળાની પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો થાનગઢના સરોડી ગામની શાળામાં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે આઠ વિઘા જમીનમાં પથરાયેલી […]

નાળિયેરી, કેરી, આંબા સહિતના વૃક્ષોને પૂન: સ્થાપિત કરવા 193 કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને માર્ગદર્શન આપશે

ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અને રાજુલા સહિત સાગરકાંઠા વિસ્તારને ભારે નુકસાન થયુ હતું. નાળિયેરી સહિત અનેક વૃક્ષો મુળમાં ઉખડીને જમીન દોસ્ત બન્યા છે. આવા વૃક્ષોને બચાવી શકાય કે કેમ તે અંગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના 190 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત  પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code