1. Home
  2. Tag "trend"

ચૂંટણીના પરિણામોના વલણને પગલે ભાજપામાં મંથન શરૂ, નડ્ડાના ઘરે અમિત શાહ અને રાજનાથ સિંહ પહોંચ્યાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એનડીએ ફરી એકવાર સત્તામાં આવી રહી છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપામાં ધોવાણ થયું છે અને એકલા હાથ સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી ભાજપના નેતાઓએ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને સિનિયર નેતાઓની બેઠક મળી હતી. તેમજ પરિસ્થિતિ અંગે મંથન શરુ કરવામાં […]

ટ્રેન્ડમાં છે NoMakeup look, ખુદ પર ટ્રાય કરવા માટે અપનાવો આ 3 ટિપ્સ

નો મેકઅપ લુક તમારા ચહેરાની કુદરતી સુંદરતામાં વધારો કરવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે આમાં મેક-અપ એવો છે કે મેક-અપ કરવામાં આવ્યો હોય એવું પણ લાગતું નથી. આમાં, તમારા ચહેરાની પ્રાકૃતિક સુંદરતા દેખાય છે અને તે જ સમયે ફીચર્સને થોડા શાર્પ કરવામાં આવે છે. પરંતુ, પ્રશ્ન એ છે કે જો આપણે તેને […]

પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા ગેરકાયદેસર પ્રવૃતિ કરી શકે છેઃ નોર્વે

નવી દિલ્હીઃ તેલ ઉત્પાદક દેશ નોર્વેએ પણ હવે પાકિસ્તાનને પોતાના માટે ખતરનાક માની રહ્યું છે. નોર્વેની સુરક્ષા એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, નોર્વેની પોલીસ સિક્યુરિટી સર્વિસ (પીએસટી)એ પણ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ 2023માં કહ્યું છે કે પાકિસ્તાન સંવેદનશીલ ટેક્નોલોજીના પ્રસારના મામલે […]

ઓવરસાઈઝ હેન્ડબેગનો છે ટ્રેન્ડ,તમારી પર્સનાલિટી અનુસાર કરો પસંદ

મહિલાના વોર્ડરોબમાં હેન્ડબેગ મહત્વનો ભાગ ભજવે છે.ઓફિસ હોય, કૉલેજ હોય, શોપિંગ હોય કે પછી વેડિંગ ટાઈમ હોય,મહિલાઓના હાથમાં હેન્ડબેગ, પર્સ કે ક્લચ ચોક્કસથી જોશો.તેના વિના મહિલાનું વ્યક્તિત્વ અધૂરું છે એમ કહેવું ખોટું નહીં હોય. હેન્ડબેગમાં પણ તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે.જો તે ઇવેન્ટ અને સગવડતા અનુસાર વહન કરવામાં આવે તો તે વધુ સારું છે.આ […]

દરવર્ષે નવરાત્રિમાં કચ્છી ચણીયા ચો‌‌ળીનો યુવતીઓમાં વધતો જતો ટ્રેન્ડ

નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે માર્કેટમાં ચણીયા ચોળીની ખરીદી જોરશોરમાં ચાલી રહી છે,યુવતીઓ ચણીયા ચોળી ખરીદવા માટે ઉત્સાહીત જોવા મળી રહી છે, સાથે જ દરવર્ષની જેમ આ વર્ષે પણ કચ્છી વર્કના ચણીયા ચોળઈની ડિમાન્ડ વધી છે, ફેરીયાઓથી લઈને દુકાનોમાં ખાસ કરીને લો ગાર્ડન અને નેહરુનગરના માર્કેટમાં આ પ્રકારની ચણીયા ચોળીમાં અવનવી […]

ગણેશોત્સવમાં હવે POPને બદલે માટીની મૂર્તિઓની માગ વધતી હોવાથી કારીગરોએ ટ્રેન્ડ બદલ્યો

અમદાવાદઃ રાજ્યમાં ગણેશોત્સવ ભારે ઉત્સાહથી મનાવવામાં આવે છે. ભાવિકો ગણેશજીની મૂર્તિઓ લાવીને વાજતે-ગાજતે ઘર કે ઓફિસમાં અથવા જાહેર સ્થળોએ પંડાલમાં મૂર્તિઓનું સ્થાપન કરતા હોય છે. ત્યારેબાદ પાંચ-સાત દિવસ બાદ ગણેશજીની મૂર્તિઓનું નદી કિનારે જઈને વિસર્જન કરતા હોય છે. ગણેશજીની મૂર્તિઓ ચીનાઈ માટીમાંથી બનાવવામાં આવતા હોય છે. જેના કારણે મૂર્તિઓના વિસર્જન બાદ નદીમાં પ્રદુષણ ફેલાતું હોય […]

નાના રોકાણકારોમાં SIPમાં રોકાણનો વધતો ટ્રેન્ડ, મે મહિનામાં રોકાણકારોએ રૂ.8819 કરોડનું કર્યું રોકાણ

રોકાણકારોમાં SIPમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો મે મહિનામાં રોકાણકારોએ 8818.90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે સિપના એક્ટિવ ફોલિયોની સંખ્યા મે મહિનામાં વધીને 3.88 કરોડે પહોંચી નવી દિલ્હી: હાલમાં નાના રોકાણકારો બેંકમાં એફડીને બદલે મ્યુ. ફંડ્સમાં રોકાણ માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને વધારે પસંદ કરતા હોય છે. સિપમાં રોકાણકારોના મૂડીપ્રવાહ સતત ચાલુ રહ્યો છે. મે મહિનામાં સિપ મારફતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code