રસોઈઘરના કાળા પડી ગયેલા વાસણોને ચાંદી જેવા ચમકાવા હોય તો જોઈલો આ ટિપ્સ અને ટ્રિક
સાહિન મુલતાનીઃ- લીબુંના પાણીથી એલ્યૂમિનિયમના વાસણ કરો સાફ લીબુંથી કાળાશ અને વાસણની ચીકાશ થશે દૂર એલ્યૂમિનિયમના વાસણો ઘણાી વખત કાળઆ પડી જતા હોય છે, આ વાતની ઘણી ગૃહિણીઓને ફરીયાદ રહેતી હોય છે,ખાસ કરીને જે વિસ્તારોમાં ખાપરાશ વાળું પાણી વાપરવામાં આવતું હોય તેવા ઘરોમાં વાસણ કાળઆ પડવાની સમસ્યા વધુ જોવા મળે છે, તે ઉપરાંત એલ્યૂમિનિયમના વાસણોમાં […]