તમારા ઘરમાં ફૂલ-છોડ બરાબર ઉગી રહ્યા નથી ? તો હવે અપનાવો આ કેટલીક ટિપ્સ
છોડને રોપતા પહેલા તેમાં માટી સાથે ખાતર મિક્સ કરો આ સાથએ જ તમે તેમાં છાણ પણ નાખી શકો છો સામાન્ય રીતે દિવાળી આવતા જ ઘણાલોકો પોતાના ઘરમાં અનેક ફૂલોના છોડ ઉગાડતા હોય છે પરંતુ કેટલીક કસરને કારણે છોડમાં ફૂલો આવતા નથી અને છોડ કરમાઈ પણ જાય છે તો આવી સ્થિતિમાં કેટલીક ખઆસ ટિપ્સ છે જો […]