ત્રિદેવોના ક્રોધથી પ્રગટ થઈ હતી મા ચંદ્રઘંટા,આવી છે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપની દંતકથા
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. મા ચંદ્રઘંટા દુર્ગા માના ત્રીજા સ્વરૂપ તરીકે ઓળખાય છે. માતા પાપોનો નાશ કરે છે અને રાક્ષસોને મારી નાખે છે. તેમના હાથમાં તલવાર, ત્રિશુલ, ધનુષ્ય અને ગદા છે. આ સિવાય […]