1. Home
  2. Tag "trip"

પહાડો પર ટ્રિપનું વિચારી રહ્યા છો તો તમારી હેલ્થ સાથે જોડાયેલ આ વાતોનું ધ્યાન રાખો

ઊંચાઈ પર થતી દિક્કતો: ઊંચાઈવાળા વિસ્તારોમાં ફેફસાં અને મગજ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. એક્યૂટ માઉન્ટેન સિકનેસના લક્ષણોમાં માથાનો દુખાવો, ભૂખ ના લાગવી, ઉબકા, ઉલટી, ઊંઘમાં ખલેલ, થાક અને ચક્કરનો સમાવેશ થાય છે. હાયપોથર્મિયામાં શું કરવું: ગરદન, છાતી અથવા કમર પર ગરમ અને શુકુ કોમ્પ્રેસ લગાવો. વ્યક્તિને પવનથી બચાવો અને ગરમ વસ્ત્રો પહેરો. ગરમ અને […]

ધર્મશાળા જાવ તો આ જગ્યાઓ પર જવાનું ભૂલશો નહીં, ટ્રિપની મજા બેવડી થશે

ધર્મશાલા હિમાચલ પ્રદેશ, ઉત્તર ભારતનું એક સુંદર હિલ સ્ટેશન છે. ધર્મશાળા એટલી સુંદર છે કે તમે તેની સુંદરતામાં આસાનીથી ખોવાઈ જાઓ. તમે કોઈ પણ સમયે ધર્મશાળામાં વાદળો ભેગા થતા અને વરસાદ જોઈ શકો છો. કાળા વાદળો ધર્મશાળાની સુંદરતામાં વધારો કરે છે. તમારા મૂડને વધારે રોમેન્ટિક બનાવે છે. • મેકલોડગંજ મેક્લિયોડગંજ એ ધર્મશાળાનુ એક ગુલજાર શહેર […]

ઉનાળામાં આ ઠંડી જગ્યાઓની મુલાકાત લેવાનો બનાવો પ્લાન,સફર બની જશે યાદગાર

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળામાં રજાઓ ગાળવા માટે લોકો ઘણીવાર ઠંડી જગ્યાઓ શોધે છે. આવી સ્થિતિમાં અહીં કેટલીક ઠંડી અને અદ્ભુત જગ્યાઓ જણાવવામાં આવી છે. તમે પરિવાર સાથે ફરવા માટે પણ આ સ્થળો પર જઈ શકો છો. કાશ્મીર – કાશ્મીર એક ખુબ જ મશહૂર હનીમૂન ડેસ્ટીનેશન પણ છે. તમે ઉનાળામાં અહીં જઈ શકો […]

ટ્રીપ પ્લાન કરી રહ્યા છો? તો આટલી તૈયારી તો પહેલા કરી લેજો

ભારતમાં એવું કહેવામાં આવે છે કે લોકો ફરવા માટે એટલા શોખીન હોય છે કે તે લોકોને નથી ઉનાળો, નથી શિયાળો કે નથી ચોમાસું નડતું. ભારતના લોકો ફરવા માટે તો બારેમાસ તૈયાર રહેતા હોય છે ત્યારે જે લોકો અત્યારના સમયમાં ફરવા જવાનું વિચારતા હોય એટલે કે ચોમાસામાં ફરવા જવાનું વિચારતા હોય તો આટલી તૈયારી તો સૌથી […]

ફરવા જવાનું પ્લાન છે તો ટ્રીપમાં આ વસ્તુઓ પર ધ્યાન ન આપતા

કેટલાક લોકો ફરવા જાય ત્યારે સૌથી વધારે જો કોઈ વસ્તુ પર ધ્યાન આપતા હોય તો તે છે કપડા, મોબાઈલ અને કેમેરા. આ વસ્તુઓને કારણે લોકો પ્રવાસનો આનંદ લેવાનું ભુલી જતા હોય છે અને દરેક પળને મોબાઈલ અથવા કેમેરામાં કેદ કરતા હોય છે. તો જ્યારે પણ કોઈ સ્થળ પર ફરવા જાવ જેમ કે ક્યાય સુર્યાસ્તનો નજારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code