1. Home
  2. Tag "tripura"

બાંગ્લાદેશમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે ત્રિપુરાનો કોરિડોર તરીકે ઉપર થઈ રહ્યો છેઃ સીએમ માણિક સાહા

અગરતલા:  ત્રિપુરાનો ઉપયોગ મ્યાનમારથી બાંગ્લાદેશમાં ડ્રગ્સની દાણચોરી માટે કોરિડોર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું.  ગુવાહાટીમાં ડ્રગની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીએમ સાહાએ કહ્યું કે રાજ્યની સરહદો પર દેખરેખ વધારવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, માદક દ્રવ્યોની દાણચોરી રોકવાના તમામ પ્રયાસો […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે,અનેક વિકાસ યોજનાઓનું કરશે ઉદ્દઘાટન

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે છે.જ્યાં તેઓ અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે.અધિકારીઓએ જણાવ્યું કે,રાષ્ટ્રપતિ બુધવારે સવારે 11.15 વાગ્યે મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર પહોંચવાના છે.રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની ત્રિપુરાની આ પ્રથમ મુલાકાત હશે. તેમણે કહ્યું કે,આ સમયગાળા દરમિયાન મુર્મુ અગરતલા સુધી ગુવાહાટી-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન તથા ખોંગસાંગ (મણિપુર) સુધી નવી વિસ્ટાડોમ બોગી સાથે […]

જેપી નડ્ડા ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે,આજે રેલીને સંબોધશે

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રવિવારે ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે અહીં પહોંચ્યા હતા.નડ્ડા આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરશે અને ખુમુલવાંગ શહેરમાં એક રેલીને સંબોધશે. અગરતલા એરપોર્ટ પર મુખ્યમંત્રી માણિક સાહા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચારજી અને અન્ય લોકોએ નડ્ડાનું સ્વાગત કર્યું હતું.અગરતલા પહોંચ્યા પછી તરત જ […]

ત્રિપુરામાં રાજકીય ઉથલપાથલઃ સીએમ બિપ્લવ દેવએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યમાં ભાજપની જીત થઈ હતી. તેમજ ચાલુ વર્ષે પણ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ત્રિપુરામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી બિપ્લવ દેવએ રાજીનામું આપ્યું છે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રિપુરામાં ભાજપ સરકારના મુખ્યમંત્રી બિપ્લવ દેવ ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને […]

મિઝોરમ બાદ હવે ત્રિપુરામાં આફ્રિકન સ્વાઈન ફિવરનો પગપેસારો – સરકારે ચેપગ્રસ્ત સુવ્વરને મારવાના આપ્યા આદેશ

ત્રિપુરામાં ફેલાયો આફ્રીકન સ્વાઈન ફિવર મોટાપાયે સરકારે સુવ્વરને મારવાનો આપ્યો આદેશ  દિલ્હી – દેશના પૂર્વીય રાજ્ય મિઝોરમમાં સ્વાઈન ફ્લૂ ફાટી નીકળ્યા બાદ ત્રિપુરામાં પણ આ રોગે  પગપેસારો કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રિપુરાના સેપાહીજાલા જિલ્લા હેઠળના દેવીપુર ખાતે પશુ સંસાધન વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સરકારી સંવર્ધન ફાર્મમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂ ના કેસો મળી આવ્યા છે.  […]

ત્રિપુરામાં બીજેપી સરકારના 4 વર્ષ થયા પુરા- ગૃહમંત્રી શાહે સરકારી નોકરીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની કરી જાહેરાત

ત્રિપુરામાં બીજેપી સરકારનું એલાન ત્રિપુરામાં સરકારી નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત ગૃહમંત્રી શાહે કરી જાહેરાત દિલ્હીઃ દેશના ઘણાભાગના રોજ્યોમાં બીજેપીની સરકાર છે ,બીજેપી દ્વારા અથખાગ પ્રયત્નો વિકાસના માર્ગે થઈ રહ્યા છે આ સાથે જ ત્રિપુરાના  પણ છેલ્લા 4 વર્ષથી બીજેપીની સરકાર છે ત્યારે આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે ત્રિપુરાના અગરતલામાં  પોતાની પાર્ટીના 4 વર્ષ પુરા […]

પીએમ મોદી 4 જાન્યુઆરીએ મણીપુર અને ત્રિપુરાના પ્રવાસે-અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પીએમ મોદી મણીપુર અને ત્રિપુરાની લેશે મુલાકાત અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ’નો શિલાન્યાસ ઇમ્ફાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી 2022ના રોજ મણીપુર અને ત્રિપુરા આ બંને રાજ્યોની મુલાકાત લેશે.વડાપ્રધાન સવારે લગભગ 11 વાગ્યે ઇમ્ફાલમાં લગભગ રૂપિયા 4800 કરોડ કરતાં વધારે મૂલ્યની 22 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ,બપોરે લગભગ 2 […]

PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ,ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારાઈ

પીએમ મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારવામાં આવી ઉડ્ડયન મંત્રી સિંધિયા પીએમ મોદી સાથે રહેશે અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસને લઈને રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે.આ સિવાય બોર્ડર સિક્યુરિટી […]

ત્રિપુરામાં અજીબ ઘટનાઃ પાર્ટીમાં ‘એસિડ’ને શરાબ સમજીને ગટગટાવી ગયા, અને ત્રણેય વ્યક્તિઓના જીવ ગયા

ત્રણ વ્યક્તિઓને પાર્ટી પડી ભારે શરાબના બદલે એસિડ ગટગટાવી ગયા ત્રણેવના થયા મોત ઘણી વખત એવી ઘટનાઓ આપણી સામે આવે છે કે જેને માનવી આપણા માટે અશક્ય વાત હોય છે ત્યારે આવીજ કંઈક ઘટના ત્રિપુરા રાજ્યમાં બનવા પામી છે.ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં એસિડ પીને 3 લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું […]

ત્રિપુરાના આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર

ત્રિપુરા આવાસ યોજનાના લાભાર્થીઓને મોદી સરકારી ભેટ પીએમ મોદીએ ત્રિપુરાના 1 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં 700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કર્યા નવી દિલ્હી: ત્રિપુરાના લાભાર્થીઓને મોદી સરકારને ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા. લાભાર્થીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code